ધો.૧૨ પાસ કરેલ અને કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ પ્રાપ્ત કરનાર કોઈપણ વિર્દ્યાથી લાભ લઈ શકશે

યુવા મતદાતાઓને પ્રભાવિત કરવા ગુજરાત સરકાર દ્વારા કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિર્દ્યાથીઓને ૨૬મીી માત્ર ૧૦૦૦ રૂ . માં ટેબ્લેટ વહેંચશે.

જેના પ્રમ તબ્બકામાં ૪ લાખ ટેબ્લેટ ફાળવવામાં આવશે. રાજયની કેબિનેટ દ્વારા આ અંગે ગત બુધવારે ચર્ચા યા બાદ તેનો અમલ કરવા માટે શિક્ષણ ખાતાને આગામી ૨૬મી જૂની ટેબ્લેટની ફાળવણી કરવા પરિપત્ર મોકલવામાં આવ્યો હતો. આ પ્રકારનો વિકાસલક્ષી નિર્ણય રાજય સરકાર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાજયની મુલાકાત વખતે લાગુ કરવામાં આવશે. આ માટે લેનોવો અને એસર દ્વારા ૨૬મી સુધી ટેબ્લેટ મોકલી આપવામાં આવશે.પ્રમ તબક્કામાં ૩ ી ૪ લાખ વિર્દ્યાીઓને ટેબલેટનું શૈક્ષણિક હેતુ માટે વિતરણ કરાશે. જેના માટે ખાસ કાર્યક્રમ ગાંધીનગરમાં યોજાશે. જે અંતર્ગત વિર્દ્યાીઓને ‚ા.૫,૫૦૦ની કિંમતના ટેબ્લેટ માત્ર ‚ા.૧,૦૦૦માં ઉપલબ્ધ કરાવાશે. જેની બજારમાં ‚ા.૯,૦૦૦માં મળે છે. આ ટેબ્લેટ માટેની લાયકાતમાં દરેક ધો.૧૨ની પરિક્ષા પાસ કરનાર વિર્દ્યાી મેળવી શકશે કે જેણે કોલેજના પ્રમ વર્ષમાં પ્રવેશ પ્રાપ્ત કર્યો હોય. આ ટેબ્લેટમાં ૧ જીબી રેમ અને ૮ જીબી ઈન્ટરનલ મેમરી ધરાવે છે. જેનો લાભ વિર્દ્યાીઓ આપશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.