શહેરમાં રેસકોર્ષ અને શાળા-કોલેજ પાસે યુવતીઓની પજવણી કરતા ટપોરી અને લુખ્ખાઓને પોલીસે જાહેરમાં ઉઠક બેઠક કરાવી કાયદાના પાઠ ભણાવ્યા હતા. ચૌધરી હાઇસ્કૂલ પાસે આઇસ્ક્રીમ પાર્લસ પાસે પડયા પાથર્યા રહેતા કેટલાક રોમીયાઓને પોલીસે તગેડી મુકયા હતા તેમજ ત્યાં બંધ શેરી અને રેસકોર્ષ મેદાનમાં રોમીયાઓની અટકાયત કરી તેના વાહન અંગેની પૂછપરછ કરી ૧૩ જેટલા શખ્સોને મેમો આપી કાર્યવાહી કરતા છેડતી કરતા છેલબટાઉ ટપોરીઓમાં ફફડાટ મચી ગયો છે.
Trending
- રાજકોટમાં ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ
- વાઇબ્રન્ટ સમિટે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું: મુખ્યમંત્રી
- દરરોજ ભૂલ્યા વિના ખાઈ લો આ ફળ, સ્વાસ્થ્યને મળશે આ 11 જબરદસ્ત ફાયદાઓ
- ઉપલેટાના ઈતિહાસમાં સૌથી મોટુ ડિમોલીશન: 1200 વિદ્યા જમીન પર બુલડોઝર ફર્યુ
- રિસોર્ટમાં મંડાયેલી દારૂની મહેફિલ પર એલસીબી ત્રાટકી : 12 નબીરાઓની ધરપકડ
- સુરત : વેસુની 108 એમ્બ્યુલન્સ ટીમને બેસ્ટ લાઈફ સેવિંગ સર્વિસનો નેશનલ એવોર્ડ મળ્યો
- જેની સાથે 20 વર્ષ વિતાવ્યા, તે કોઈ બીજાની પત્ની હતી,અભિનેતાના પગ નીચેથી જમીન સરકી ગઈ
- Morbi: હળવદ અને ટંકારામાં કુલ 6 બોગસ ડોકટર ઝડપાયા