એક મહિનામાં રાહુલ ગાંધી કોર્ટમાં ચાર વખત હાજર થઇ ચૂક્યાં છે. સુરતની કોર્ટે પણ રાહુલ ગાંધીને હાજર રહેવાનું ફરમાન કર્યું છે,તેમને 16મી જુલાઈના રોજ હાજર રહેવા માટે કોર્ટનું સમન્સ જારી કરવામાં આવ્યું છે.સુરતમાં રાહુલ ગાંધીને આવતી કાલે કોર્ટમાં હાજર રહેવાનું સમન્સ પાઠવવામાં આવ્યું છે.
-ધારાસભ્ય પુરણેશ મોદી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.
– મોદી સમાજની લાગણી દુભાઈ તે બાબતે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી.
-કર્ણાટકની રેલીમાં બધાંચ ચોરોના ઉપ-નામ મોદી કેમની ટીપણી રાહુલ ગાધીએ કરી હતી.