જોડિયા કોર્ટ માં લોક અદાલત યોજવામાં આવી હતી. આ લોકઅદાલત પક્ષકારો વચ્ચે સમાધાનના ઉજળા હેતુથી કાનુની સેવા સમિતીના અધ્યક્ષ ટી.પી.શાહ ની અધ્યક્ષતા મા યોજવામા આવેલ હતી જેમા જોડીયા બાર એસોશીએસન ના સેક્રેટરી એ.પી.માંકડ, તથા વકીલો મા રાજેશ પંડ્યા, દીનેશભાઇ ભીમાણી, જીતુભાઇ પરમાર હાજર રહેલ હતા અને મહતમ કેસોનો નીકાલ કરવાના પ્રયત્નો કરવામા આવેલ હતા
આ લોક અદાલત માં દેના બેક(બેક ઓફ બરોડા ). હડિયાણા શાખા… બાલભા શાખા ના મેનેજર.. ક્લાર્ક.. સ્ટાફ…રિકવરી અધિકારી શેખ, એસ.બી.આઇ. બેક જોડિયા શાખા ના મેનેજર, પી.જી.વી.સી.એલ. જોડિયા ના અધિકારી ..સ્ટાફ વગેરેની ઉપસ્થિતિ માં લોક અદાલત યોજવામાં આવેલ છે