સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના નાવાબી કાળ દરમિયાન જે ભારતના જુનામાં જુના પ્રાણી સંગ્રહાલયોમાનું એક છે. એશિયાઇ સિંહ આ પ્રાણી સંગ્રહાલયનું મુખ્ય આકર્ષણ છે. જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયથી એનિમલ એક્ષચેન્જ પ્રોગ્રામ હેઠળ બે સિંહ રેલવે માર્ગે ટ્રેન મારફત આસામના ગુવાહાટી ઝુ ખાતે રવાના કરાયા હતા. આરએફઓ સુરેશ બારૈયાની દેખરેખ હેઠળ વેટરનરી ડોક્ટર સહિતની આઠ સભ્યોની ટીમ બે સિંહોને લઇ આસામ જવા રવાના કરાયા હતા.
Trending
- નાગરિકો સિવિલ ડીફેન્સ હેઠળ વોલેન્ટિયર તરીકે જોડાવાની તક
- રાજકોટમાં અતિતના સંભારણા સાચવીને 137 વર્ષોથી અડીખમ ઊભેલું વોટ્સન મ્યુઝિયમ
- રાજકોટ : જિલ્લા પંચાયતની દીવાલ પાસે તોતિંગ વૃક્ષ ધરાશાયી
- નવસારી પાસે NH 48 પર ચોપલ અકસ્માત: ચાર વાહનો ભટકાયા, ટ્રાફિક જામ
- સુરત: લાજપોર જેલમાં કેદી પાસેથી મળ્યા મોબાઈલ!!!
- ભાવનગર જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
- સુરતમાં આ જગ્યાએ નવી સીટી બસ સેવા શરૂ કરાઈ
- કેદારનાથ ધામમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટર થયું ક્રેશ…!