સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા લાભાર્થીઓને આપવાના થતાં પુરાવાઓની વિગતની યાદી નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે. લાભાર્થીએ સરકારશ્રીની નીચે મુજબની યોજનાઓનો લાભ લેવા માટે સામેલ યાદી મુજબના આધાર-પુરાવાઑ લઈને જે તે સરકારી કચેરીએ વિવિધ દાખલાઓ , વ્યક્તિગત સહયો, મહેસૂલી કામો, મા અન્નપૂર્ણા યોજના , વેગેરે મેળવવા માટે જવાનું રહેશે.