જેતપુરમાં કાપડ ઉપરના GSTનો વિરોધ કરવા ઓલ ઈંડિયા કાપડ એસોસિએશન તરફથી સંપૂણ ભારતના નાના મોટા રિટેઇલ તથા હોલસેલ કાપડના વેપારીઓએ પોતાના વેપાર રોજગાર ૠજઝ ના વિરોધમાં બંધ રાખવા નું નક્કી કરવમાં આવેલ જેના અનુસન્ધાણે જેતપુર માં કોટન ડ્રેસ તથા કલોથ મર્ચન્ટ એશો તથા રેડીમેઈટ એશો સિંધી કોટન એશો ડ્રેશ કોટન એશો સહિતના તમામ એશો આજે જેતપુરમાં જીએસટી ના વિરોધ માં બન્ધ રાખવામાં આવેલ અને
આજે સવારે નવ કલાકે જેતપુરના નવાગઢ થી વિશાળ બાઈક રેલી કાઢવમાં આવેલ જેમાં નવાગઢ થી કણકિયા પ્લોટ સ્ટેન્ડચોક એમજી રોડ ટીન બત્તી ચોક સરદારચોક સહિતના જેતપુરના મુખ્ય માર્ગોમાં બાઈક રેલી સ્વરૂપે નિકરેલ હતી અને જેતપુરના મામલતદાર ને આવેદન આપી જીએસટી નો વિરોધ કરી આ કાયદો નાબુત કરવાની માગ કરવમાં આવેલ અને જો સરકાર એમાં કોઈ ફેરફાર હીંકરવામાં આવેતો આગામી સમયમાં જેતપુરમાં ઉગ્ર આંદોલન કરવમાં આવશે તેમ આવેદન માં ચીમકી પ્રમુખ મહેશ ભાઈ ગજેરા આપેલ હતી