જોરાવરનગર પોલીસ મથક સામે જ રહેતા શખ્સો લોકોને ફેસબુકના માધ્યમથી સોનાનું બિસ્કિટ બતાવી ડુપ્લીકેટ સોનુ પધરાવી દેતા હોવાનો પર્દાફાશ થયો છે. મૂળ યુપીના શખ્સ સાથે થયેલી છેતરપિંડી બાદ પૈસા લેવા આવેલા શખ્સને ગોંધી રખાયો હતો. જેમાં તેણે પોલીસને ફોન કરતા લોકેશનના આધારે પોલીસે પહોંચી જઇ સમગ્ર બનાવનો ભાંડો ફોડયો હતો. આ બનાવમાં આઠ શખ્સો સામે રૂપિયા 20 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.
Trending
- “ભૂતોએ મંદિર બનાવ્યું”, મનેન્દ્રગઢ ચિરમીરી ભરતપુરના રહસ્યમય શિવ મંદિરની વાર્તા
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું