ગાંધીનગર ખાતે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીની શુભેચ્છા મુલાકાતે માલધારી ભરવાડ સમાજના દિવાકર બાવળયાળી ઠાકરદ્વારના મહંત પૂજ્ય રામબાપુ એ ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતા ભરવાડ સમાજના દિવાકર બાવળયાળી ઠાકોરદ્વારા ના શિક્ષણ પ્રેમી મહંત પૂજ્ય રામબાપુ સહિત ના ભરવાડ સમાજ અગ્રણી આગેવાનો એ રાજ્ય ના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીની શુભેચ્છા મુલાકત લીધી બાવળીયાળી ઠાકોરદ્વારાના મહંત સહિત ભક્તો અગ્રણીઓ એ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીને શાલ ઓઢાડી પૂજ્ય રામબાપુ એ સન્માનિત કર્યા હતા
Trending
- રાત્રે સુવાનો પરફેક્ટ સમય કે જે 99 % લોકોને નથી ખબર
- રસોઈ બનાવવા ને ખોરાક ગરમ કરવા સિવાય, માઇક્રોવેવ ઓવનનું આ કામ તો જબરું
- Honda ઇલેક્ટ્રિક એક્ટિવા લોન્ચ થવા તૈયાર, નવેમ્બરની આ તારીખે થશે લોન્ચ
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી 10 જેટલા રોગ નિવારણ માટે 133 આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- MyAadhaar અને mAadhaar વચ્ચે શું તફાવત છે? કયું ક્યાં વપરાય
- ડૉક્ટર ડિલિવરી પહેલાં જ સિઝેરિયન માટે કહે છે ? આ મહત્વના પ્રશ્નો પૂછી ખાતરી કરો
- દિવાળીના તહેવાર બાદ અમરેલીમાં રોગચાળાએ ઉચક્યું માથું
- Ahmedabad : રિલીફ રોડ પર આવેલ આર્કેડમાં 3 દુકાનોમાં CID ક્રાઇમ બ્રાન્ચે પાડયા દરોડા