જુન માસ દરમિયાન ખીરસરા પ્રાથમીક આરોગ્ય હેઠળના ખીરસરા બાલસર વાજડી વડ હરીપર(પાળ)વાગૂદડ મેટોડા રાતૈયા ચીભડા અભેપર રતનપર હરીપર(ત.) સાગણવા માખાવડ વિગેરે ગામોમા મેલેરીયા વિરોધી પ્રચાર પ્રસારની કામગીરી ના ભાગરૂપે (ગપ્પી માછલી) પોરાભક્ષક માછલી વિતરણ રેલી શિબિરો જુથચઁચા શાળામા ગપ્પી માછલી પોરા નિદઁશન અને દરેક ગામમા એન્ટીલાવેલ કામગીરી અને ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં વિકલી ટીમ વકઁ દ્વારા સધન એન્ટીલાવેલ કામગીરી ઉપરાંત હાઇસ્કુલમાં સેટકોમ કાયઁકમ બતાવી.
બાળકો દ્વાર મેલેરીયા વિરોધીજન જાગૃતિ લાવવા ના પ્રયાસો કરવામાં આવેલ આ કાયઁકમ ને સફળ બનાવવા ખીરસરા પ્રાથમીક આરોગ્ય ના મેડીકલ ઓફીસર ડો.એમ.ડી.માકડીયા ડો.જે.એમ.બોરખતરીયા અને MPHS મોહિત એમ પંડીયા દ્વારા આયોજનમાગઁદશંન મોનીટરીંગ કરવામાં આવ્યું હતું.