મહમદ, હાજી, ઈસ્લામ અને ઈમામ સહિતના મુસ્લીમ નામ રાખવા ઉપર ચીનમાં પ્રતિબંધ મૂકાયો
ચીનના ખોળામાં બેઠેલા પાકિસ્તાનને ડ્રેગનની પોલીસીથી ચેતવા જેવું છે. ચીન મુસ્લીમો પ્રત્ય સૂગ ધરાવતું હોવાની હકિકત ચીનના કાયદા કહી જાય છે નવા કાયદા પ્રમાણેહવે ચીનમાં મહોમ્મદ, હાજી, ઈસ્લામ અને ઈમામ જેવા નામ મા-બાપ પોતાના બાળકોના રાખી શકશે ગત વર્ષ ચીનમાં સરકારે દાઢી રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો હતો, હવે નવા કાયદા રેડીયો ટીવીથી દૂર રહેતા મુસ્લીમો નિયમની જગ્યાએ લગ્ન માટે માત્ર ધાર્મિક રીવાજ માનતા મુસ્લીમો અને ‘હલાલ’ પ્રથાને અનુસરતા મુસ્લીમો આર્થિક ક્ષેત્રે સધ્ધ થવા માટે પાકિસ્તાન સરકાર હાલ ચીન પાકિસ્તાન ઈકોનોમીક કોરીડોર અને વન બેલ્ટ વન રોડ માટે ચીનના પગ ધોવે છે. પરંતુ મુસ્લીમ દેશ પાકિસ્તાન ચીનમાં મુસ્લીમોની પરિસ્થિતિ સામે આંખ આડા કાન કરી રહ્યો છે.