શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા પોલીસ અને કોર્પોરેશન દ્વારા સયુંક્ત રીતે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરના ૧૨ મુખ્ય માર્ગ પરથી અડચણરૂપ અને આડેધડ પાર્ક કરેલા વાહનો ટોઇંગ કરવાની અને દબાણ કરેલા લારી-ગલ્લા હટાવવાની કામગીરી યાજ્ઞિક રોડ અને રેસકોર્ષ રીંગ રોડ પર કરવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશનના સ્ટાફ દ્વારા ૧૫૦ ફુટ રીંગ રોડ પર પણ દબાણ દુર કર્યુ હતુ અને આડેધડ પાર્ક કરેલા વાહનો ડીટેઇન કરી માર્ગ દબાણ મુક્ત કર્યો હતો. પ્રસ્તૃત તસવીરમાં કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ નજરે પડે છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.
- સ્વાસ્થ્ય મૂળો દિવસે ‘અમૃત’, તો રાત્રે કેમ નુકસાનકારક…?
- માત્ર સ્વાદ માટે જ નહીં, જીરું પણ બની શકે છે બ્યુટી સિક્રેટ
- Valsad : કેબિનેટ મંત્રી કનુ દેસાઈના હસ્તે નવી બનનાર વેજીટેબલ માર્કેટ બિલ્ડીંગનું કરાયું ખાત મુહૂર્ત
- Amreli : નકલી શાળા ઝડપાઈ, ભણતર બીજી સ્કૂલમાં અને પ્રમાણપત્ર બીજી સ્કુલનું
- Morbi : રેવન્યુ તલાટી જયદીપસિંહ જાડેજા લાંચ લેતા ઝડપાયા
- Kia ટુંક જ સમય માં લોન્ચ કરશે ન્યુ Kia Syros જાણો ક્યાં ક્યાં હશે અદ્ભુત ફીચર્સ…!
- Junagadh : મનપા તેમજ ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ