Share Facebook Twitter WhatsApp ‘બાહુબલી’ પ્રભાસ અત્યારે ફિલ્મ ‘શાહો’નું શુટિંગ કરી રહ્યો છે. ફિલ્મ માટે તેને કલીન શેવ લૂક રાખ્યો છે. અમેરિકાથી વેકેશન મનાવીને ઈન્ડિયા પરત આવેલા પ્રભાસનો વગરનો લૂક અત્યારે સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. BOLLYWOOD