જેમનું રજિસ્ટ્રેશન યું હોય તેઓ ૯૦ દિવસમાં નંબર મેળવી શકે પણ કંપનીઓ સમજવા તૈયાર જ નથી
પહેલી જુલાઇી સ્વતંત્ર ભારતના સૌી મોટા કરવેરા સુધારા ગણાતા ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નો અમલ ચાલુ ઇ જશે પરંતુ અત્યારી જ અનેક વેપારીઓને જીએસટીને લઇને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લાખો વેપારીઓએ જીએસટીનો એપ્લિકેશન રેફરન્સ નંબર (એઆરએન) મેળવવાનો બાકી છે ત્યારે અનેક કંપનીઓએ જે ડિલર્સ એઆરએન ની ધરાવતા તેમને માલ સપ્લાય કરવાનું અટકાવી દીધું છે.
જીએસટીમાં જે વેપારીઓનું માઇગ્રેશન બાકી છે તેમના માટે ૧૫ જૂન સુધી માઇગ્રેશન કરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યના ૯૦ ટકાી વધારે વેપારીઓએ માઇગ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે પરંતુ વેબસાઇટ ધીમી હોવાના કારણે ૫૦ ટકાી વધુ વેપારીઓની એનરોલમેન્ટ પ્રક્રિયા બાકી છે.
વેપારીઓ પોતાની તમામ વિગતો સબમિટ કરે ત્યાર બાદ એનરોલમેન્ટ પૂર્ણ ાય છે અને એઆરએન જનરેટ ાય છે. નિયમ મુજબ, જે વેપારીઓનું રજિસ્ટ્રેશન યું છે પરંતુ એઆરએન નંબર ની આવ્યો તેઓ જીએસટી અમલીકરણના ૯૦ દિવસમાં એઆરએન નંબર મેળવી શકશે પરંતુ જીએસટીના ડરના કારણે અનેક કંપનીઓએ પોતાના તમામ ડિલર્સ અને સપ્લાયરો પાસેી તેમના એઆરએન મંગાવવાના ચાલુ કરી દીધા છે અને જે વેપારીઓ એઆરએન ની આપી શક્યા તેમને માલ મોકલવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.
ગુજરાત સેલ્સટેક્સ બાર એસોસિયેશનના ઉપ પ્રમુખ વારીસ ઇસાનીએ જણાવ્યું હતું કે, એઆરએન નંબર નહીં હોવાના કારણે મોટી કંપનીઓ દ્વારા ડીલરોને માલ ડિસ્પેચ નહીં કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. અનેક વેપારીઓ એનરોલમેન્ટ કરીને એઆરએન મેળવવાના ગંભીર પ્રયત્નો કરી રહ્યા હોવા છતાં પોર્ટલની ધીમી સ્પીડના કારણે તે શક્ય બનતું ની તેવી સ્િિત છે અને બીજી તરફ, કંપનીઓનો દ્રષ્ટિકોણ પણ યોગ્ય છે, કારણ કે જીએસટી હેઠળ એઆરએન મહત્ત્વનો બનશે અને તેી વેપારીઓ તે સબમિટ કરે તો કંપનીના હિસાબોમાં સરળતા રહેશે. ટાયર, સ્ટીલ, સિરામિક અને ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ ક્ષેત્રમાં આ પ્રકારની ઘણી ફરિયાદો મળી રહી છે.તેમણે કહ્યું હતું કે એઆરએન નંબર જનરેટ શે અને બીજી તરફ કાયદા અંગેની ગેરસમજો દૂર તી જશે તેમ તેમ આ સ્િિતમાં સુધારો શે.