એકટ અંતર્ગત ૫૦ બેડ કરતા વધારે સંખ્યા ધરાવતી દરેક હોસ્પિટલમાં સર્જરી સારવાર માટે ચાર્જની અપર લીમીટ નકકી થઈ શકશે: માત્ર પશ્ર્ચિમ બંગાળમાં અમલવારી !
દેશના દરેક દર્દીઓના હિતનું રક્ષણ કરવા કેન્દ્ર સરકારે સાત વર્ષ પહેલા ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ-૨૦૧૦ બનાવ્યો હતો. પરંતુ આ એક્ટનો અત્યાર સુધી એક માત્ર પશ્વિમ બંગાળની મમતા બેનર્જી સરકારે અમલ શરૂ કર્યો છે. પશ્વિમ બંગાળને બાદ કરતા દેશના ૧૦ રાજ્યો અને છ કેન્દ્રશાસિત પ્રદેશોએ એક્ટનો સ્વીકાર્યો કર્યો છે, પણ તેના અમલ બાબતે હજુ કોઈ નક્કર નિર્ણય કર્યો ની જ્યારે ગુજરાત રાજ્યે તો આ એક્ટને અત્યાર સુધી સ્વીકાર પણ ની કર્યો અને તેના અમલી બાબતે વિચારાધીન પણ ની.
રાજ્ય સરકારના હેલ્ વિભાગના વિશ્વનિય સૂત્રો કહે છે કે, ગુજરાત સરકારનો ખાનગી હોસ્પિટલ અવા ખાનગી પ્રેક્ટિસ કરતા ડોક્ટરો ઉપર કોઈ નિયંત્રણ ની. તબીબી ક્ષેત્ર સો સંકળાયેલા રાજ્યમાં અન્ય ઘણા જટીલ મુદ્દાઓ છે. આ એક્ટને લાગુ કરી રાજ્ય સરકાર હાલ કોઈ સમસ્યા ઊભી કરવા માંગતી ની.
આ એક્ટ અંતર્ગત ૫૦ બેડ કરતા વધારે સંખ્યા ધરાવતી દરેક હોસ્પિટલને આવરી લેવામાં આવી છે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ લાગુ ાય તો રાજ્યની હોસ્પિટલમાં દર્દી સર્જરી અવા સારવાર કરાવે તેની એક અપર લિમિટ નક્કી ઈ શકશે. જે રીતે એજ્યુકેશન સિસ્ટમની અંદર ફી કમિટી જે તે કોર્સ માટે ફી નક્કી કરે છે તે જ રીતે રાજ્ય સરકાર સારવાર માટે એક નિશ્ચિત રકમ નક્કી કરશે. આ રકમ રાજ્યની દરેક હોસ્પિટલમાં સરખી રહેશે. ખાનગી હોસ્પિટલ અવા ડોક્ટર્સ નિશ્ચિત કરેલા ચાર્જ કરતા એક પણ રૂપિયો વધારે વસૂલી નહીં શકે.
જો રાજ્ય સરકાર માર્કેટમાં વેચાતી નાનામાં નાની વસ્તુને પ્રાઈઝ કંટ્રોલમાં આવરી શકે તો હોસ્પિટલ્સના ખર્ચને કેમ પ્રાઈઝ કંટ્રોલમાં ન લાવી શકે? તેમ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. કેન્દ્ર સરકારના ગેઝેટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ એક્ટને લાગુ કરનાર રાજ્યમાં જિલ્લા સ્તરે કમિટી બનશે. તાજેતરમાં પશ્વિમ બંગાળની સરકારે આ કાયદાનો અમલ શરૂ કર્યો છે. તેમાં કોઈ હોસ્પિટલ અવા ડોક્ટરની બેદરકારીી દર્દીનું મોત નિપજે તો દર્દીના સગાને ૧૦ લાખી ૫૦ લાખ સુધી વળતર આપવાની જોગવાઈ કરવામાં આવી છે. હોસ્પિટલ અવા ડોક્ટર વળતર ન ચૂકવવા બાબતે માત્ર હાઈકોર્ટમાં અરજી કરી શકશે.
હાઈકોર્ટ નીચેની એક પણ કોર્ટમાં વળતર અંગેનો કેસ ચાલી શકશે નહીં. ઘણી વખત ચાર્જ નહીં ચૂકવાતા હોસ્પિટલ સત્તાવાળા સગાને દર્દીનો મૃતદેહ આપતા ની. આવા કિસ્સા માટે આ કાયદામાં હોસ્પિટલ અવા ડોક્ટર સામે શિક્ષાત્મક પગલાં લેવાં સુધીની જોગવાઈ કરી છે. રૂપિયાના કારણે કોઈ હોસ્પિટલ અવા ડોક્ટર દર્દીનો મૃતદેહ અટકાવી શકશે નહીં.
રાજસનના રાજસમંદના ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના માનદ સચિવ રાજકુમાર દક્કે આ બાબતે કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ લડત આરંભી છે.
તેમણે કહ્યું કે, ગુજરાત ઉપરાંત દેશના મોટાભાગના હોસ્પિટલોમાં એમસીઆઈ (મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા) ના એક્સિનું પાલન તું ની. ૮ ઓક્ટોબર-૨૦૧૬ના એમસીઆઈ રૂલ અમેન્ડમેન્ટમાં ઉલ્લેખ છે કે, ડોક્ટરે પોતાના પ્રિસ્ક્રિપ્શનની નીચે રજિસ્ટ્રેશન નંબર સો પુરૂ નામ લખવું પડશે તેનો અમલ તો ની.
ખાનગી હોસ્પિટલે દર્દીનો રેકોર્ડ સગાને ૭૨ કલાકમાં આપવાનો નિયમ છે, પણ એક પણ ખાનગી હોસ્પિટલ આ નિયમનું પાલન કરતી ની. ગુજરાતમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટના લાગુ કરવા બાબતે હેલ્ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સો વાત કરતા તેમણે આ બાબતે કંઈજ કમેન્ટ કરવાનું ટાળ્યું હતું.