વાયુવાવાઝોડાની અસર દરિયાકિનારા સિવાય સૌરાષ્ટ્રભરનાં ઘણા શહેરોમાં તેની અસર જોવા મળી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં સવારથી વાતાવરણમાં પલ્ટો આવતા અને ભારે પવન સાથે વરસાદી માહોલ વચ્ચે સીવીલ હોસ્પિટલમાં જૂના વોર્ડ નં. 10 પાસે રહેલું વર્ષો જુનુ ગુલમહોરનું વૃક્ષ ધરાશાયી થઈ જતા સિકયુરીટી દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી વૃક્ષ ધરાશાયીના પગલે કોઈને ઈજા થઈ નહતી પરંતુ પાસે પાર્ક કરેલી કારને નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું હતુ.
Trending
- MG M9 Electric MPV ભારતમાં લોન્ચ થવાની તૈયારી ; ભારત મોબિલિટી એક્સ્પોમાં કરશે ડેબ્યૂ…
- સુરત: પોલીસ વિભાગ DCP ઝોન 2માં મિથુન ચૌધરીનું નામ, માહિતી લીક કરવાનું કૌભાંડ આવ્યું સામે
- સરદારધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્સ્પોનો પ્રારંભ કરાવતા CM ભૂપેન્દ્ર પટેલ
- ગાંધીધામ: જાયન્ટ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરાયું
- અમરેલી: લેટર કાંડ મામલે કોગ્રેસના રાજકમલ ચોકમા ઘરણા કરાઈ
- મોરબી: માળિયામાં ગાયો ચરાવવાના નામે ક*તલ કરવાના કૌભાંડ મામલે રોષ જોવા મળ્યો
- સુરત: કોંગ્રેસ નેતા જયનારાયણ વ્યાસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
- નવસારી: ચીખલી પાસે શિવાજી યુનિવર્સિટીની બસને નડ્યો અકસ્માત