શહેરની શાન ગણાતો ત્રિકોણબાગ વિસ્તાર છેલ્લા ઘણા સમયથી તંત્રની લાપરવાહીનાં કારણે અસામાજીક તત્વોનો અડ્ડો બની ગયો છે. લુખ્ખા તત્વો અહીં પડીયા પાથર્યા રહે છે. ત્રિકોણબાગ ખાતે સબ ભૂમિ ગોપાલ કી સમજી દ્વારકાધીશનાં નામે એક ચાનાં થડાવાળાએ દબાણ ખડકી દીધું હતું. આ અંગે ‘અબતક’ મિડીયાએ મહાપાલિકાનાં સંબંધિત અધિકારીઓનું ધ્યાન દોડતા તંત્ર સફાળું જાગ્યું હતું અને ગણતરીની મિનિટોમાં જ ત્રિકોણબાગમાં ગેરકાયદે ખડકી દેવામાં આવેલા દબાણને જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું હતું.
Trending
- ગૂગલ મેપએ પહોંચાડી દીધા યમરાજ પાસે!!!
- Jamnagar : રોજગાર કચેરી ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન
- માંડવીને “રેલવેની સુવિધા” અપાવવા દિલ્હીથી ચીફ ઓપરેશન મેનેજર અને ટીમની કવાયત
- અમદાવાદ પોલીસે નકલી IAS અધિકારીની કરી ધરપકડ, તપાસ ચાલુ
- તમે પણ તમારી બાઈક ના એન્જીન અને ટાયરની આ રીતે રાખો સંભાળ, બાઈક નું આયુષ્ય વધી જશે
- લક્ઝરી ક્રૂઝ : અમદાવાદમાં હવે પાણીની વચ્ચે કરી શકાશે લગ્નનું આયોજન
- મહારાષ્ટ્રમાં NDA સરકારને વધાવતું શેરબજાર
- Gandhidhamમાં ઇનર વ્હીલ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે મેગા મેડિકલ કેમ્પ યોજાયો