તાલાલાના માલજીજવામાં શિકારની શોધમાં નીકળેલો દીપડો ખુદ્દ શિકાર બન્યો હતો. ગામમાં રહેલા ઈલેક્ટ્રીકના સબસ્ટેશન પર ચઢેલા દીપડાનું શોર્ટ લાગવાથી મોત નિપજ્યું છે.

માલજીજવા ગામના ખીમભાઈ ગરેજા નામના ખેડૂતની વાડીએ આવેલા ટીસીમાં રાત્રીના સમયે દીપડો ચડી જતા દીપડાનું મોત નિપજ્યું હતું.જેથી વાડીના માલિકે વનવિભાગને જાણ કરી હતી. જેથી વનવિભાગે દીપડાનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.