સૌરાષ્ટ્રની લોકપ્રિય ચેનલ અબતકના મંતવ્ય ચેનલ સાથેના જોડાણને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વધાવી લીધું હતું. અને શુભેચ્છા પાઠવતા કહયું હતું કે, ખાસ સૌરાષ્ટ્રની અબતક ચેનલના મંતવ્ય ચેનલ સાથેના જોડાણથી સૌરાષ્ટ્રના મિડીયામાં સક્ષમ ચેનલ ઉમેરાઇ છે. હું અબતક મીડિયા હાઉસના ઓનર સતીષભાઇને શુભેચ્છા પાઠવું છું. ચેનલ લોકોની લાગણીને વાચા આપશે તેવી મને શ્રઘ્ધા છે. અને લોકશાહીમાં તેમના જોડાણનું યોગદાન મહત્વનું બની રહેશે. તેવું મુખ્યમંત્રી રૂપાણી એ આશા વ્યકત કરી હતી. કેમેરા બંધ થયા બાદ તેમણે કહ્યું હતું કે હા, હા અબતક…. અબતક સતીષભાઇની ચેનલ…. જેનું મંતવ્ય સાથે જોડાણ થયું તે ખુબ જ શ્રેષ્ઠ વાત કહેવાય.
Trending
- જામનગરમાં દિવાળીની રાત્રે 27 સ્થળે આગના બનાવો બનતા ફાયર રહ્યું સતત ખડેપગે
- આ ચટણી ખાવાથી દૂર રહેશે બીમારીઓ
- ગુજરાતના ખેડૂતો આ રીતે બની રહ્યા છે ધનવાન
- લોકોએ જિંદગીભર ધર્મનો ત્યાગ ન કરવો જોઈએ: જામનગરની ધરતી પરથી જગતગુરૂ શંકરાચાર્યનો સંદેશ
- હજી તો ઠંડી શરૂ નથી થઈ તે પહેલાં જ ગરમ કપડાની માંગ વધતા ઠેર ઠેર લાગ્યા સ્ટોલ
- એક લોકપ્રિય ઉત્તર ભારતીય શાક એટલે આલુ ગોબી
- રોજ અનુલોમ-વિલોમ કરવું સ્વાસ્થ્ય માટે વરદાન
- Quick & Tasty : નાસ્તામાં ખવડાવો નીર ડોસા, આ છે સરળ રીત