રાજકોટ જેલમાં રહેલ ISIS સાથે સંકળાયેલા બન્ને આતંકી ભાઈઓની શરૂ ફરી પુછપરછ,2017 માં વસીમ અને નઇમ રામોદીયાની રાજકોટ ખાતેથી ATS એ કરી હતી ધરપકડ,આજથી 5 દિવસ સુધી જેલમાં બંનેની NIA દ્વારા કરવામાં આવશે પૂછપરછ,10.30 થી સાંજે 6 વાગ્યા સુધી કરવામાં આવશે પૂછપરછ,આતંકી મુક્તિ અબ્દાસ સામીના વસીમ સાથે સંપર્ક હોવાની માહિતી આધારે કરાશે પૂછપરછ.