ગઈકાલે જીટીયુના બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્ય તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય ડો.નેહલ શુકલની પસંદગી કરવામાં આવી છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ ગવર્નન્સમાં કુલ સાત સભ્યોની પસંદગી કરાઈ છે. જેમાં મહેસાણાના સી.એન.પટેલ રાજકોટમાંથી ડો.નેહુલ શુકલ અને કેતન મારવાડી, અમદાવાદમાંથી અમિત ઠાકેર, કેતન પટેલ, રાજુભાઈ શાહ અને ઉત્કંઠ ભંડેરી સહિત કુલ સાત સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાયનાન્સની બેઠક પૂર્વે જીટીયુના બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્ય તરીકે નેહલ શુકલની પસંદગી તાં કુલપતિ ડો.નીતિનકુમાર પેાણી અને ઉપકુલપતિ ડો.વિજય દેશાણી સહિત સિન્ડીકેટ સભ્યોએ નેહલ શુકલને શુભેચ્છા પાઠવી છે.
Trending
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત
- Gandhidham:પોલીસ મહાનિરીક્ષક બોડર રેન્જ ભુજ ચિરાગ કોરડીયાના વાર્ષીક ઇન્સ્પેકશન દરમિયાન લોકસંવાદ યોજાયો
- જનરલ કોચમાં મુસાફરી કરતા લોકો માટે ખુશ ખબર !
- ગુજરાતની ઐતિહાસિક નગરી ચાંપાનેર
- Surat : રિંગરોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હળવી કરવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો
- જાણો પૂજામાં પંચમુખી દીવાનું વિશેષ મહત્વ !
- Winter skincare tips : શિયાળામાં સાબુ છોડો, આ 6 નેચરલ વસ્તુ તમારા ચહેરાને રાખશે એકદમ સોફ્ટ