મધ્યપ્રદેશના મંદસૌરમાં પોલીસ ફાયરિંગમાં પાંચની મૌત પછી લોકોનો ગુસ્સો આસમાને છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે મંદસૌરના ખેડૂતોને મુલાકાત કરવા નીકળ્યા હતા. રાહુલ ગાંધી રાજસ્થાન મધ્યપ્રદેશ સ્થિત નામોડાથી એમની સિક્યુરિટી ને ચકમો આપીને બાઇક પર સવાર થઈને નીકળી ગયા હતા પરંતુ તેને મધ્યપ્રદેશ પોલીસે રોકી લીધા હતા. ત્યારબાદ તે ચાલીને આગળ વધવાની કોશિસ કરી રહ્યા હતા. નયાગાવમાં મધ્યપ્રદેશ પોલીસે તેને ગિરફતાર કર્યા હતા. તેમણે અસ્થાયી જેલ લઈ જવાયા હતા. રાહુલ ગાંધી કહ્યું હતું કે મોદી સરકાર ઉધાયોગપતિની છે॰ કિસાનોને આ સરકાર ગોળી આપે છે.
Trending
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં
- યે હસી વાદીયા !! આ પર્વતોની સુંદરતા મનમોહી લેશે
- Honda Activa Electric સ્કૂટરનું ફરી થી જોવા મળ્યું ટીઝર, ચાર્જિંગ પોર્ટ બાબતે જોવા મળ્યા અપડેટ