વધેલા ખોરાકના કારણે દર વર્ષે વિશ્ર્વભરમાં ૧.૩ ટ્રીલીયન ડોલરની નુકશાની
જતી હોવાનુ કેનેડાની યુનિવર્સિટીના પ્રાધ્યાપકના અભ્યાસમાં ખુલ્યું
ખરાબ ખોરાકએ અશ્મિભૂત ઈંધણના સરળ પ્રાપ્તી સ્થાન છે. વૈજ્ઞાનિકોના અભ્યાસ મુજબ ખરાબ, વધેલો ખોરાક જીવાશ્મ ઈંધણના પ્રાપ્તી સ્થાન છે. જેના કુદરતી ઉપયોગથી ડેનિકલને ઉકાળી ઉર્જાના સ્ત્રોતને અલગ તારવે છે. પેટ્રોલિયમ સહિતના કેમિકલમાંથી દવાઓ અને પ્લાસ્ટીક પેકિંગનું ઉત્પાદન થાય છે. વોટરલૂં યુનિવર્સિટીના નેડાના એન્જીનીય પ્રોફેસર વ્યુંગ સૂવ લી.ના કહ્યા મુજબ આ વધેલો ખોરાક અશ્મિભૂત ઈંધણ માટેનો જબરદસ્ત સ્ત્રોત છે.
સારી ટેકનોલોજી સાથે આપણે અનેક ઉપયોગી રસાયણો અને ઈંધણ કાઢી શકીએતેમ પ્રો.લી.એ. જણાવ્યુંં હતુ. વિશ્વ વ્યાપી પર્યાવરણ ખાતાના સંશોધકોના કહ્યા મુજબ દર વર્ષ અંદાજીત ૧.૩ ટ્રીલીયન્સ ખરાબ ખોરાકનું નુકશાન થાય છે.
ટેકનોલોજી દ્વારા પર્યાવરણમાં ખરાબ ખોરાકના પરિવર્તનથી ઘટાડો અસ્તિત્વમાં આવ્યો જેમાંથી મિથેન ગેસ અને સુક્ષ્મ જીવાણુ અને રાંધણ ગેસથી ઈલેકટ્રીસીટીનું ઉત્પાદન થાય છે. જોકે લીના કહ્યા મુજબ આ સિસ્ટમ એનારોબિક પાચનથી આખરે ઉપજ થોડી છે અને કોઈ ચોખ્ખો ફાયદો જોવા નથી મળતો જયારે વધારાના ખોરાક અને વધારાના પાણીના મીશ્રણ કરવાથી ખર્ચાળ થઈ શકે.
ટેકનોલોજીથી નાટકીય ઢબે એકત્રીત અને લિકેટ પૂનરાવર્તન માઈકોબાયલ કોકટેલ મીશ્રણ સાધે સુક્ષ્મજીવ અને તત્વો તેમજ હોલ્ડિંગ ટેન્કસમાં ફેકેલા ખોરાકના બદલે બાયોડિગ્રેશનના અનુકરણ દ્વારા સઘન મિશ્રણ કરવામાં આવે.
જેમ તે ખાઈ અને ખોરાક પાંચન થાય તે ટેન્કમાં થૂકવાથી સુક્ષ્મજીવો અને રસાયણો ઉત્પન્ન થાય તેને કારબોક્સલેટ કહે છે. તેમાંથી અનેક ઉપયોગી વિકલ્પો પેટ્રોલીયમ અને ક્રુડ તેલ માટે ઉદભવે છે. ખરાબ ખોરાકની કિંમત આશ્ચર્યજનક હોય છે. જેમાંથી હું પ્રેરાયો અને મે ખરાબ ખોરાકમાંથી અશ્મિભૂત ઈંધણનો શ્રેષ્ઠ રસ્તો શોધ્યો તેમ પ્રો.લી.એ ઉમેર્યું હતુ.
તે કહે છે કે આ સિસ્ટમનો ઉપયોગમાં નાની અને મધ્યમ માપની ડિઝાઈન તૈયાર કરી આકર્ષક ટેકનોલોજીથી વધારાનું અને સસ્તુ બને એ રીતે ઉત્પાદન વધારવું. આગળના કદમમાં આ ટેકનોલોજી દ્વારા મોટા પાયે સંશોધન કરી પરિક્ષણ સાથે લાબા ગાળાનું વ્યાપારી રીતેચાર પાંચ વર્ષનું ધ્યેય છે.