આખુ અઠવાડિયું રુટિન સાચવવાનું હોવાના કારણે સમયસર સુવાનું અને ઉઠવાનું જાળવા રાખતા લોકો વીક-એન્ડમાં ઉજાગરા કરે છે અવો તો ખૂબ જ ઊંઘ્યા કરે છે.
જો તમે એવું માનતા હો તો આખા વીકનો ાક વીક-એન્ડની રજામાં સુઈને ઉતારી દેવાી શરીરને સારુ રહેશે તો આ આદત હૃદય માટે જોખમી છે.
સંશોધકો કહે છે કે વીક-એન્ડ દરમિયાન એક કલાકની વધારાની ઊંઘ લેવાી ૧૧ ટકા જેટલું હાર્ટડિસિઝનું જોખમ વધે છે. ઉંઘવામાં નિયમિતતા હોવી જરૂરી છે.
જો તેમાં બદલાવ આવે તો બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ અને હાર્ટડિસિઝનું જોખમ પણ બમણું ઈ જાય છે. ઉંઘવાનું સમયગાળો, ઉંઘની ક્વોલિટી અને ઉઠવાનો સમય પણ નિયમિત હોવો જોઈએ.