મેષ,(અ,લ,ઈ)
વ્યવસાયમાં પ્રતિકુળતા રહે નોકરીમાં સ્થીરતા રાખવી માનસિક તનાવ રહે મિલ્કતથી લાભ રહે લખાણ દસ્તાવેજોના કાર્યોમાં સાવધાની રાખવી સગાઈ લગ્નના કાર્યોમાં અનુકુળતા રહે. સ્વાસ્થ્ય બાબત બેદરકારી ન રાખવી ગુસ્સાને કાબુમાં રાખજો વિજાતીય સંબંધોમાં ગેર સમજો રહે જેથી આ બાબત કાળજી રાખવી ટેકનીકલ લાઈનથી વિશેષ લાભ રહે સંયુકત પરિવારના વ્યવસાયમાં મહત્વના ફેરફારોની ઈચ્છા ફળે જીવનસાથી સાથે વિસંવાદિતા ન થાય તેનું ધ્યાન રાખવું મોસાળથી લાભ રહે કર્જ લઈને કોઈ સાહસ ન કરવું.
વૃષભ,(બ,વ,ઉ)
નોકરીમાં મનગમતું કાર્ય મળે વ્યવસાયમાં સફળતા સગાઈના કાર્યમાં ધીરજ રાખવી મિલકતના પ્રશ્ર્નોમાં અનુકૂળતા રહે ભાગીદારો સાથે મતભેદો ટાળજો શેર સટ્ટામાં લાભ પ્રવાસ થાય., જીવનસાથીના સ્વાસ્થય બાબત યેનકેન પ્રકારે નબળો સમય રહે. નવી ભાગીદારી યોજના બાબત કોઈ ઉતાવળ ન કરવી સીઝનલ ધંધાથી લાભ રહે. રાજકારણમાં સક્રિય પણે સંસ્થામાં સારો હોદો મળે. બ્લડપ્રેસરની તકલીફો હોય તેઓએ જાળવવું આર્ટ સંગીત કક્ષા ક્ષેત્રે સફળતા મળે જૂના મિત્રોની મુલાકાતથી ઉત્સાહ જળવાઈ રહે.
મિથુન(ક,છ,ઘ)
નોકરીમાં સફળતા નવી ઓફર આવે વ્યવસાય નવી એજન્સીથી લાભ મિલકતના પ્રશ્નોમાં અનુકુળતા શેર સટ્ટામાં સફળતા સગાઈ લગ્ના કાર્યમાં સફળતા ધાર્મિક કાર્ય થાય. સંયુકત પરિવારની મિલકતના પ્રશ્નોમાં સફળતા નકારાત્મક વિચારો ટાળજો આત્મ વિશ્વાસ એજ તમારી સફળતા છે. સરકારી કાર્યોમાં કોઈની મદદ મળે સાઈડમાં આવકનું પ્રમાણ વધારવાના પ્રયત્નો ફળે. ઈમ્પોર્ટ એકસપોર્ટ ધંધામાં લાભ રહે. પરિવારના વડીલ વર્ગનું માર્ગદર્શન ઉપયોગી રહે રહેણાંકના મકાનમાં લકઝણી ફેરફારો થવાના.
કર્ક(ડ,હ)
વ્યવસાયમાં અનુકૂળતા રહે નોકરીમાં કોઈ પરિવર્તન ન કરવું માનસિક તનાવ રહે. શેર સટ્ટામાં જાળવવું ઈમ્પોર્ટ એકસપોર્ટના ધંધામાં અનુકુળતા રહે. મિલકતથી લાભ. લગ્ન ઈચ્છુકોએ નિર્ણયો બાબત કોઈ ઉતાવળ ન કરવી નવી યોજના બાબત આગળ વધતા પહેલા શાંતિથી નિર્ણયો લેવા વીલ વારસાના પ્રશ્ર્નોમાં લાભ રહે. કાર્યક્ષેત્રનો વિલંગ થવાનો અધિકારી વર્ગ સાથે સુમેળ રાખવો ભાઈ બહેનોને ત્યાં માંગલીક પ્રસંગો ઉભા થાય કોર્ટ કેસનાં પ્રશ્નોમાં સમાધાનની કોશિષથી લાભ રહે.
સિહ,(મ,ટ)
વ્યવસાયમાં પરિવર્તનની ઈચ્છા ફળવાની નોકરીમાં કાર્યભાર રહે શેર સટ્ટામાં લાભ મિલકતના પ્રશ્નો ટાળજો આર્ટ લાઈનથી લાભ રહે લખાણ દસ્તાવેજોના કાર્યોમાં કોઈ ઉતાવળ ન કરવી. ભાગીદારો સાથે મતભેદો ન થાય તેનું ધ્યાન રાખવું જીવનમાં થોડી ગંભીરતા કેળવવાની સલાહ છે. માતુશ્રીના સ્વાસ્થ્ય બાબત બેદરકારી ન રાખવી અંગત સ્વાસ્થ્ય બાબત પણ ગેસ, દમ જેવી તકલીફોથી જાળવવું વાલીથી લાભ નાણાંકીય સહકાર પણ મળે. ઈલેકટ્રોનીક ચીજ વસ્તુ ખરીદી પાછળ ખર્ચ રહે જૂના અટકતા કાર્યોને વેગ મળવાનો ધાર્મિક યાત્રા પ્રવાસમાં અનુકુળતા.
કન્યા(પ,ઠ,ણ)
નોકરીમાં અનુકુળતા રહે. વ્યવસાયમાં સ્ટેશનરી લાઈનથી વિશેષ લાભ રહે. મિલ્કતના પ્રશ્નોમાં અનકુળતા, શેર સટ્ટામાં જાળવવું સગાઈ લગ્નના કાર્યોમાં અનુકુળતા. નવી ભાગીદારી યોજનામાં સફળતા પરિવારના પ્રશ્નોમાં ધ્યાન દેવું જરૂરી ગુસ્સાનો ત્યાગ કરવો. મેડીટેશન, યોગથી લાભ અંધશ્રધ્ધાથી દૂર રહી પુરૂષાર્થને વળગી રહેવાથી મનચાહી સફળતા કિંમતી ચીજ વસ્તુની ખરીદી થાય કે ભેટ મેળવશો આ સમય દરમ્યાન ભાગ્યોદયની તક પ્રાપ્ત થાય ભાઈ બહેનોસાથે સુમેળ વધવાનો વિદેશ જવાનું આયોજન થાય.
તુલા(ર,ત,)
નોકરીમાં મનચાહી સફળતા વ્યવસાયમાં કોઈ પરિવર્તન થાય. મિલ્કતથી લાભ શેર સટ્ટામાં જાળવવું નાણાંકીય બાબતોમાં સર્તકતા રાખવી વિદેશના પ્રવાસનું આયોજન સફળ થાય. સંતાનોની સગાઈ લગ્નના પ્રશ્નોમાં અનુકુળતાઓ વધવાની ભાગીદારો કે સહકાર દેવો. મતભેદો ટાળવા પરિવારના સભ્યો આપે કોઈ મહત્વની ચર્ચાવિચારણા થાય. કુનેહ પૂર્વક નિર્ણયો લેવા જૂના મિત્રો સાથેના સંબંધો ન ધારેલો લાભ રહે નવી ઓફીસની ખરીદી બાબત સફળતા મલે ઉધારી ધંધાથી દૂર રહેજો.
વૃશ્ચિક(ન,ય)
વ્યવસાયમાં પ્રતિકૂળતા રહે નોકરીમાં ચીવટ રાખવી માનસીક તનાવ રહે. મિલ્કતના પ્રશ્ર્નોમાં ઉતાવળ ન કરવી શેર સટ્ટામાં જાળવવું સગાઈ લગ્નના કાર્યોમા સફળત રહે. કારણ વગરના કાલ્પનીક વિચારોને લઈને ટેન્સન રહે જીવનમાં કોઈ નિરસતાને ટાળજો આત્મવિશ્વાસ કેળવવો નવી યોજનામાં કોઈ ઉતાવળા નિર્ણયો ન લેવા પ્રવાસનું આયોજન કરવાથી લાભ રહેશે. પ્રોત્સાહિત કરે તેવી વ્યકિતઓ સાથે મિત્રતા કેળવવી વિજાતીય મિત્રતાથી લાભ રહે. લગ્ન જીવનમાં ધ્યાન દેવું સાઈડ બીઝનેશમાં રોકાણ બાબત ઉતાવળ ન કરવી વિદોશથી લાભ
ધન(ભ,ફ,ધ,ઢ)
કરીમાં સફળતા રહે વ્યવસાયમાં લાભ નવી એજન્સીની ઓફર આવે મિલ્કતમાં અચાનક લાભ, ધાર્મિક કાયર્ંમાં સફળતા શેર સટ્ટાથી જાળવવું માતાનો સહકાર સારો રહે. સ્વાસ્થ્ય બાબત કોઈ બેદરકારી ન રાખવી વડીલો પાર્જીત મિલ્કતના પ્રશ્નોમાં અચાનક લાભ રહે નકારાત્મક વિચાર ટાળજો મિત્ર વર્તુળમાં વધારો થાય ભાઈ બહેનોનો સાથ સહકાર સારો રહેવાનો પરિવારમાં વૃધ્ધિ થાય. લકઝરી ચીજ વસ્તુ પાછળ નાણાકીય ખર્ચ રહેવાનો રહેણાંકના મકાનમાં રીનોવેશનની ઈચ્છા ફળે રાજકીય લાભની આશા ફળે નવી ઓળખાણ થાય.
મકર(ખ,જ)
વ્યવસાયમા નવુ રોકાણ ન કરવું નોકરીમાં સ્થીરતા રાખવી ઉપરી વર્ગને સહકાર દેવો. શેર સટ્ટામાં જાળવવું મિલ્કતની ખરીદી બાબત અનુકુળતા રહેવાની. પરિવારના સભ્યો સાથે ગેર સમજો ન થાય તેનું ધ્યાન રાખવું ભાઈ બહેનો સાથે સુમેળ રાખવો ગુસ્સો ટાળજો શૈક્ષણીક પ્રવૃત્તિમાં રૂચી વધારવાથી લાભ રહે અપરણીતોને સગાઈ બાબતના કાર્યમાં આવતા અવરોધ દૂર થાય મહત્વકાંક્ષાઓને કાબુમાં રાખવી સાઈડ આવક વધારવાના પ્રયત્નો ફળવાના મેડીટેશન યોગથી સ્વાસ્થ્યમાં સુધારો થાય ધાર્મિક જગ્યાએ પ્રવાસનું આયોજન થાય.
કુંભ:(ગ,શ,ષ)
નોકરીમાં કાર્યભાર રહે ન ગમતી જગ્યાએ બદલી થાય ચીવટ રાખવી વ્યવસાયમાં નવુ રોકાણ ન કરવું શેર સટ્ટાથી લાભ રહે મિલ્કતના પ્રશ્નોમાં કોઈ જાણકાર વ્યકિતની સલાહ લેવી આર્થિક લાભ માટેના પ્રયત્નો ફળી શકે છે. પોલીટીકલથી લાભ રહે. ભાગીદારી ધંધો હોય તેઓએ ભાગીદારોને સમજવાની કોશિષ કરવી વ્યાજે નાણા લઈને કોઈ સાહસ ન કરવું વીલ વારસાના પ્રશ્નોમાં સફળતા રહેવાની સ્વાસ્થય બાબત સ્નાયુને લગતી તકલીફોથી જાળવવું પરિવારના સભ્યોનો સહકાર મેળવવો મેન્યુફેકચરીંગના કાર્યક્ષેત્રમાં વધારો કરવાની ઈચ્છા ફળે સામાજીક ક્ષેત્રે સફળતા મેળવશો.
વ્યવસાયમાં સફળતા રહે નોકરીમાં કાર્યની કદર થાય બીજાની જવાબદારી લેવાથી જાળવવું શેર સટ્ટાથી લાભ રહે મિલ્કતના પ્રશ્નોમાં લાભ પ્રવાસનું આયોજન થાય. કારણવગર વિચારો, નકારાત્મક વિચારો ટાળજો. નબળા વાંચન અને નબળી વાતો કરર્તા મિત્રોથી દૂર રહેજો જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને સામાન્ય ટેન્શન રહે આત્મવિશ્વાસ કેળવવો નવી ઓળખાણ બાબતે સાવધાની જરૂરી સામાજીક કાર્યોમાં સફળતા પરિવારમાં માંગલીક પ્રસંગો ઉભા થાય વિદેશથી નાણાકીય લાભ મળે સ્નેહીજનોનો સહકાર રહે.