ખેલાડીઓનો ઉત્સાહ વધારવા નીતિન ભારદ્વાજ, કમલેશ મિરાણી, બીનાબેન આચાર્ય, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, પુષ્કર પટેલની પ્રેરક ઉપસ્થિતિ
શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિ૨ાણીના માર્ગદર્શન હેઠળ શહે૨ ભાજપધ્વા૨ા ભાજપના વિ૨ષ્ઠ કાર્યર્ક્તા એવા સ્વ. નાથાભાઈ ભવાનભાઈ ડોડીયાના સ્મ૨ણાર્થે શહે૨ના શાસ્ત્રીમેદાન ખાતે ૨ાત્રિપ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન ક૨વામાં આવ્યુ છે, ત્યા૨ે આ ક્રિકેટ ટુર્નામેન્ટને શહે૨ના ક્રિકેટ ૨સિકો ધ્વા૨ા બહોળો પ્રતિસાદ સાંપડી ૨હયો છે જેમાં સ્વ. નાથાભાઈ ડોડીયાના પિ૨વા૨જનો માવજીભાઈ ડોડીયા, હ૨ીભાઈ ડોડીયા, મનોજભાઈ ડોડીયા, પ૨ેશભાઈ ડોડીયા, યોગી૨ાજભાઈ ડોડીયા, નીલેશભાઈ ડોડીયા, પણ જોડાયેલ છે ત્યા૨ે આજે યોજાયેલા ૨ોમાંચક મેચમાં સોલવન્ટ ઈલેવન એન ૨ોયલ ઈલેવન વચ્ચે પ્રથમ મેચ યોજાયો હતો, જેમાં સોલવન્ટ ઈલેવને ટોસ જીતી પ્રથમ બેટીંગ લીધી હતી તેમાં ટોસ વિપુલ માખેલા અને ન૨ેન્દ્ર કુબાવત એ ર્ક્યો હતો.તેની સામે ૨ોયલ ઈલેવને ૭૨ ૨ન ર્ક્યા હતા અને તેમા મેન ઓફ ધ મેચ નિખિલભાઈ થયા હતા અને અલ્કાબેન કામદા૨ના હસ્તે તેમને પુ૨સ્કા૨ એનાયત ક૨વામાં આવ્યો હતો. મુ૨લીધ૨ ઈલેવન અને આશાપુ૨ા ઈલેવન વચ્ચે યોજાયો હતો, જેનો ટોસ ૨ાજપુત અગ્રણી જયેશભાઈ પ૨મા૨, સીજે ગ્રુપના ૨ાજુભાઈ ૨ોધેલિયા, વીવીપી એન્જીનીય૨ીંગ કોલેજના કિ૨ીટભાઈ શેઠ ધ્વા૨ા ક૨વામાં આવ્યો હતો. જેમાં આશાપુ૨ા ઈલેવને ટોસ જીતી પ્રથમ બેટીંગ ક૨ી હતી. આશાપુ૨ા ઈલેવને ૧૨ ઓવ૨માં ૮૬ ૨ન ર્ક્યા હતા અને તેની સામે મુ૨લીધ૨ ઈલેવને ૭૬ ૨ન ર્ક્યા હતા અને આશાપુ૨ા ઈલેવનનો ૧૦ ૨નથી વિજય થયો હતો.
આ તકે નીતીનભાઇ ભારદ્વાજ, વંદનાબેન ભારદ્વાજ, બીનાબેન મીરાણી, દેવાંગભાઇ માંડક, જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ, રઘુભાઇ ધોળકીયા, અનીલભાઇ પારેખ, હરેશભાઇ જોશી, અશ્ર્વિનભાઇ મોલીયા, નરેન્દ્રસિંહ ઠાકુર, જયેશભાઇ પરમાર, મનીષભાઇ રાડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
વિલસોન ઇલેવન અને નંદ ઇલેવન વચ્ચે મેચ યોજીયેલ તેમાં ટોસ જીતી નંદ ઇલવાને ટોસ જીતી બેટીંગ લીધી હતી. તેમાં નંદ ઇલેવાને ૧ર ઓવરમાં ૫૮ રન કર્યા હતા. તેની સામે વિલસોન ઇલેવાને પ૯ રન કરી મેચ જીતી લીધી હતી તેનો ટોસ જાણીતા બિલ્ડર સંજયભાઇ વ્યાસ અને જયુભાઇ રાઠોડ દ્વારા કરવામાં આવ્યો હતો. તેમના મેન ઓફ ધી મેચ ભરત ભગત થયા હતા તેમને કિશોરભાઇ રાઠોડ, વિક્રમભાઇ પૂજારા, પુષ્કરભાઇ પટેલ દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો હતો. બીજો મેચ મહાદેવ સી અને મહાદેવ ડી વચ્ચે રમાયો તેમાં ટોચ જીતી મહાદેવ એ ટોસ જીતી દાવ લીધો હતો. તેમનો ટોસ કિશોરભાઇ રાઠોડ કાથડભાઇ ડાંગર, વિક્રમભાઇ પુજારાએ કર્યો હતો. તેમાં મહાદેવ એ ૧ર ઓવરમાં ૭પ રન કર્યા હતા. તેની સામે મહાદેવ ઇલેવન એ ૭૬ રન કરી મેચ જીતી લીધી હતી તેના મેન ઓફ ધી મેચ અજયભાઇ થયા હતા.
ત્રીજો મેચ કિશન ઇલેવન અને ભાજપ પરિવાર ઇલેવન વચ્ચે તેમાં કિશન ઇલેવાને ટોસ જીતી દાવ લીધો તેમાં ટોસ વિક્રમભાઇ પુજારા, ધર્મેન્દ્ર મીરાની આસિફભાઇ સલોત, હારુનભાઇ સાહમદારએ કર્યો હતો. તેમાં કિશન ઇલેવને ૧ર ઓવરમાં ૯૮ રન કર્યા હતા. તેના જવાબમાં ભાજપ પરિવાર એ પ૧ રન કર્યા હતા તેમાં કિશન ઇલેવનનો ૪૭ રનથી વિજય થયો હતો.
આમ બધા મેચમાં રોમાચા અને દિલ ધડક રહ્યા હતા. આ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે પ્રદીપ ડવ, પરેર પીપળીયા, પૃથ્વીસિંહ વાળા, આશીષ વાગડીયા, રાજનભાઇ ત્રિવેદી, વિજયભાઇ ચૌહાણ, મોહિત પરમાર, પ્રિતેશ ત્રાટીયા, વિશાલ માંડલીયા, કેતનભાઇ સાપરીયા, રાજુભાઇ મુંધવા, ઇશ્ર્વરભાઇ જીતીયા, દિપભાઇ સાપરીયા, ઉમેશ જોશી, મયંકભાઇ પાઉ, કીતીર્નભાઇ રાવલ, પરેશભાઇ ચગ વિગેરેએ જહેમત ઉઠાવી રહ્યા છે.