દીવના કેવડી વિસ્તારમાંથી ખૂંખાર દીપડો પાંજરે પુરાયો, છેલ્લા એક અઠવાડિયાથી દીપડાને પકડવા દીવ વન વિભાગે ઉના વનવિભાગની મદદ લઇ ખડે પગે હતું.આખરે દીપડો પકડવામાં વન વિભાગને સફળતા મળી છે .પાંજરા ગોઠવી દીપડાને મારન ની લાલચ આપી પકડી પાડ્યો.દીવ દરિયાની વચ્ચે આવેલું છે ગુજરાતના ગીર માંથી અનેક વખત દીપડાઓ દરિયા કિનારેથી દીવમા ઘુસી રહયા છે.
દીવના કેવડી વિસ્તારમાંથી ખૂંખાર દીપડો પાંજરે પુરાયો
Previous Articleજૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીની પૌત્રી અને મનોજભાઈ જોશીને નડ્યો હૈદરાબાદ નજીક અકસ્માત
Next Article અમદાવાદ: બીટકોઇનનાં બ્રોકર ભરત પટેલે કરી આત્મહત્યા