ઘણી મહિલાઓ હેરફોલ કમ કરવા માટે મોંઘીદાટ પ્રોડક્ટસનો ઉપયોગ કરતી હોય છે એમ છતા ફેર પડતો નથી પરંતુ હું આયુર્વેદીક ઉપચારો ખૂબ જ અસરકારક છે જે તમને વાળ વધારવામાં મદદરુપ થશે.
– ૧- જોજોબા ઓઇલ :
જોજોબા તેલ એક સામાન્ય વસ્તુ છે જે તમારા તાળવાને નરીશ કરશે અને વાળ વધારવામાં મદદરુપ થશે. જોજોબા તેલથી રોજ માલિશ કરવાથી પુરતી ઉંઘ પણ મળે છે, આ ઉપરાંત થાક પણ ઘટે છે અને તે વાળને મુળમાંથી મજબૂત બનાવે છે.
વાળના મુળની નબળાઇ અને ડેંડરફથી વાળ ખરતા હોય છે. ત્યારે લીમડો લગાડવાથી તેમાં રહેલી એન્ટીબેક્ટેરીયલ પ્રોપર્ટીઝ વાળને મજબૂ બનાવે છે. તેના માટે ૧ કપ પાણીમાં લીમડાના પાંદ ઉકાળો હવે તે પાણીને શેમ્પુ બાદ એપ્લાય કરો આમ કરવાથી ખરતા વાળ અટકે છે. આ સિવાય તેમ લીમડાના તેલથી મસાજ પણ કરી શકો છો.ષફફિંળફક્ષતશ
વાળના ટોનીક માટે દરેક તેલમાં જટામાસીનો ઉપયોગ થતો હોય છે. તે એન્ટી ફંગલ એજેન્ટ ધરાવે છે. જે વાળના મુળ સુધી પહોંચી તેને મજબૂત કરે છે તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો અને તેને બદામના તેલ સાથે કરી શકો છો. અને તેને બદામના તેલ સાથે મિક્સ કરી લગાડવાથી તે વધુ અસરકારક બને છે.લોહીન શુદ્વ કરવા માટે આમણાં ઉત્તમ છે. જે વિટામિન-સી થી ભરપુર છે.