લકઝરી ટ્રેનોમાં મહિલાઓ અને દિવ્યાંગોને મુસાફરી કરવામાં સરળતા રહે તે માટે ખાસ સુવિધાવાળા કોચ બનાવવાની કામગીરી પુરજોશમાં
ભારતમાં ચાલતી રેલવે વિશ્વની ટોચની સેવા ગણાય છે હવે રેલવે ટોચની લક્ઝરી ટ્રેનોમાં મહિલાઓને દિવ્યાંગોને આકર્ષવા માટે ખાસ નવા કોચ ઉમેરવા માટે તૈયારી કરી રહી છે રેલવે મંત્રાલય દ્વારા યાત્રીઓની સુવિધાને વધુ સુંદર બનાવવાના આયોજન પર નિરંતર રીતે કામ કરી રહી છે.
મહિલાઓ અને શારીરિક વિકલાંગ યાત્રિકો સરળતાથી મુસાફરી કરી શકે અને તેનો વધુમાં વધુ ઉપયોગ મુસાફરી કરે તે માટે દેશમાં પ્રતિષ્ઠિત ગણાતી લક્ઝરી ટ્રેનો જેવી કે દુરંતો, રાજધાની અને શતાબ્દી ટ્રેનોમાં જર્મન કંપનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા વધારાના કોચ જોડવાનો આયોજન કરવામાં આવ્યું છે. આ કોચ એલએસબી જેવી કંપનીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે એલએચબી કોચ માં વીજળી કન્ડિશનમાં વીજળી પુરવઠો પૂરો પાડી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આ કોચ ટ્રેનોમાં મહિલાઓ અને વિકલાંગો માટે ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રેનમાં નવા નોન એસી કોચ ની જગ્યાએ આ અદ્યતન કોચ જોડવા એ સારી બાબત છે અત્યારે તમામ રાજધાની દુરન્તો અને શતાબ્દી ટ્રેનમાં એલજી કંપનીના કોષ સાથે બોલી રહી છે બે એન્જિનવાળી આ ટ્રેનોમાં કોઈએ ખરાબ થઈ જાય તો બીજા થી કામ ચલાવાય છે હવે એક જ પાવર સાથે આ અદ્યતન કોચ ચલાવી શકાશે તેમ રેલવે અધિકારીએ જણાવ્યું હતું.
અત્યાર સુધી રેલવે માટે તૈયાર આ નવા કોચ અને ટ્રેનો બનાવતી કંપની હવે એક પ્રકારની ખાસ તેનો બનાવે છે તેમાં વધુ વિકલ્પ આપશે પાવર કાર સાથેના તૈયાર કરવામાં આવી રહેલા કોચની ટ્રેનો વધુ આધુનિક બની રહી છે ચેન્નઈ ખાતે લીંગ ઓફ એલ એન એચ ફેકટરીમાં આ કોચ તૈયાર થઈ રહ્યા છે. મુસાફરોની સુવિધા વધુ સારી બનાવવા માટે રેલ મંત્રી પિયુષ ગોયેલે આ વખતે જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે હવે એલએચબી કોચથી ટ્રેનો સજ્જ કરવામાં આવશે.
રેલવે દ્વારા દિવ્યાંગોની સુવિધા વધારવા માટે નવા કોચમાં અનુકુળ વ્યવસ્થા શૌચાલય અને બેઠક માટે દિવ્યાંગ નો ની મર્યાદા ને ધ્યાને લઈને સુવિધાઓ આપવામાં આવશે દિવ્યાંગોના અધિકારો માટે લડતા એક આગેવાને જણાવ્યું હતું કે દિવ્યાંગોને અદ્યતન સુવિધા ની સાથે સાથે ટિકિટમાં ખાસ ક્ધસેશન આપવું જોઈએ જો લક્ઝરી ટ્રેનોમાં આ ક્ધસેશન નહીં અપાય તો લક્ઝરી ટ્રેનોના બદલે વિમાનમાં મુસાફરી કરવાનું પસંદ કરીશ લક્ઝરી ટ્રેનોમાં દિવ્યાંગો વધુમાં વધુ મુસાફરી કરે તે માટે ખાસ લક્ઝરી કો લગાવવાનો આ નિર્ણય અત્યારે આવકાર કારક બન્યો છે.