અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથીઆ વાકય ધ્રોલ તાલુકાના નાનાકડા એવા ગામમાં વસતા ખેડુત ઉમેદસિંહ જાડેજાના પુત્ર વિશ્વરાજના છે. ધો.૧૧માં શાળામાં પ્રવેશ મેળવતા જ શાળાના ચેરમેન દ્વારા થયેલા પ્રથમ સેમીનારમાં જ મનને મકકમ કરી લીધુ હતુ કે નાટામાં શ્રેષ્ઠ પરિણામ મેળવવું જ છે. અભ્યાસ પ્રત્યેની રૂચી અને તજજ્ઞ શિક્ષકોનું માર્ગદર્શન તેમની આ સફળતા માટેનો રસ્તો સરળ બનાવી દીધો શાળાના વિદ્યાર્થીની આ શિધ્ધની બીરદાવતા શિક્ષકો પણ કહે છે. વિશ્ર્વરાજ અભ્યાસની સાથે તમામ રસ,રૂચી ધરાવે છે. વિશ્વરાજને મળેલી આ સિધ્ધીથી આજે તેના ગામના લોકો ગૌરવ અનુભવે છે
Trending
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત
- Gandhidham:પોલીસ મહાનિરીક્ષક બોડર રેન્જ ભુજ ચિરાગ કોરડીયાના વાર્ષીક ઇન્સ્પેકશન દરમિયાન લોકસંવાદ યોજાયો