ક્રિષ્ટલ સ્કુલ રાજકોટમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા કોડીનાર તાલુકાનાસીંધાત ગામના ખેડુત મનુભાઈ બારડના પુત્ર ભગીરથે તાજેતરમાં જાહેર થયેલ ૧૨ સાયન્સના બોર્ડમાં ૯૯.૬૧ તેમજ ગુજકેટમાં ૯૯.૨૬ પીઆર પ્રાપ્ત કરી પોતાના ગામનું નામ રોશન કર્યું હતુ. ભગીરથ તેનીસફળતાનું સંપૂર્ણ શ્રેય ક્રિષ્ટલ સ્કુલની તજજ્ઞ ટીમ, હોસ્ટેલ વાતાવરણ અને માતા પિતાના પ્રયત્ને આપે છે. નીટમાંપણ શ્રેષ્ઠ પરિણામ આવશે તેવી આશા સાથે પોતાનું એમબીબીઅ ેસનુંસ્વપ્ન હોવાનું જણાવે છે.
ખેડુત પૂત્ર બારડ ભગીરથનું એમબીબીએસ થવાનું સ્વપ્ન
Previous Articleરાજકોટમાં ‘કોટા કલ્ચર’ લાવનાર-મોદી સ્કુલ
Next Article ધ્રોલ તાલુકાનો વિદ્યાર્થી એન.એ.ટીએમાં ટોપર