શિક્ષણ વ્યક્તિના ચરિત્રય ઘડતરમાં અને વ્યક્તિત્વ વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે ત્યારે શૈક્ષણિક સંસઓની ભૂમિકા ખુબ જ મહત્વની બની રહે છે. વર્તમાન સમયમાં વિર્દ્યાીઓનાં ઘડતર અને વિકાસને લક્ષમાં રાખી “ગીતાંજલી કોલેજ ચાલી રહી છે. વિર્દ્યાી વિકાસ દ્વારા સમાજ વિકાસની વિચારધારાને વરેલી સંસ ગીતાંજલી કોલેજ વિર્દ્યાીઓના સર્વાંગી વિકાસના મુખ્ય ધ્યેય સો કાર્યપ્રવૃત અને સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન તા ગુજરાત સરકારની માન્યતા પ્રાપ્ત સંસ છે.
બી.કોમ., બી.બી.એ.ના અભ્યાસક્રમની સો સી.એ. કે.સી.એસ. જેવા પ્રોફેશનલ કોર્ષના શિક્ષણની વ્યવસ પણ સંસમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં ૬૦ ટકા કે તેી વધુ ગુણ ધરાવતા ૬૦ વિર્દ્યાીઓ માટે ૩૦૦૦ ‚ા.જેટલી સ્કોલરશીપ પૂરી પાડવામાં આવે છે. સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના વિર્દ્યાીઓ આધારિત તાલીમ મેળવી શકે અને તેને અનુ‚પ રોજગાર પ્રાપ્ત કરી શકે તેવા હેતુી ગીતાંજલી કોલેજને એમએસડીઈ મીનીસ્ટી ઓફ સ્કીલ ડેવલોપમેન્ટ અંતર્ગત પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ કેન્દ્ર પીએમકેવીવાયનું કેન્દ્ર મંજુર કરવામાં આવ્યું છે. જેમાં ઈકવીટી ડીલર સેલ્સ એશોસીએટ તા કોરસ્પોન્ડસના રોજગારલક્ષી અભ્યાસક્રમોની મંજૂરી આપવામાં આવી છે. સંસમાં સૌ.યુનિ. યુ ફેસ્ટિવલ-સ્પોર્ટસ કેલેન્ડર અંતર્ગત વ્યક્તિગત અને ટીમ ઈવેન્ટ-શહેર યુવક મહોત્સવ અને રાજય સરકારના રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગ સોના સંકલનમાં યુવા વિકાસની અવિરત પ્રવૃતિઓએ ગીતાંજલીનું જમા પાસુ છે.
શિક્ષણ અભ્યાસના વિષયોના પુસ્તકો, સંદર્ભગ્રંો, મેગેઝીન તા વર્તમાનપત્રો સોની સમૃધ્ધ લાયબ્રેરી વ્યવસ ગીતાંજલી કોલેજ ધરાવે છે. સંસના સંચાલકો કોમર્સ મેનેજમેન્ટ ક્ષેત્રના નિષ્ણાંત છે. ઈન્ડોર અને આઉટડોર ગેઈમ્સની સુવિધા સંસમાં ઉપલબ્ધ વિર્દ્યાીઓ આઉટ સ્પોકન બને પોતાના વિચારોને વ્યકત કરવાની આવડત અને કૌશલ્યનો વિકાસ ાય તેમજ સમાજના વિવિધ ક્ષેત્રોમાં બનતી ઘટનાઓ, આવિષ્કારો કે જે માનવીય જીવનને અને વિકાસને ર્સ્પશે છે તેની માહિતી અને માન સતત મળતું રહે તેવા મૂળભૂત ઉદેશી ગાતાંજલી કોલેજ દ્વારા વિર્દ્યાીઓ માટે સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
સંસ દ્વારા વિર્દ્યાીઓના સમયાંતરે કારકિર્દી માર્ગદર્શન પણ આપવામાં આવે છે. વિર્દ્યાીઓની શૈક્ષણિક, સામાજીક પ્રગતિ ાય તેવા તમામ પ્રયાસો સંસના સંચાલકો દ્વારા સતતપણે હા ધરવામાં આવે છે. સંસના સંચાલકો ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ૨૬ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. વધુ વિગત માટે ગીતાંજલી કોલેજ ઈન્ડીયન રેડક્રોસ બિલ્ડીંગ, સુચક રોડ, શાી મેદાન સામે, ફોન નં.૨૪૬૪૪૪૭ ઉપર સંપર્ક કરવો.