શહેરના છેવાડાના વિસ્તારમાં રહેતા રધુવંશી પરિવારના બહેનો, બાળકો અને સીનીયર સીટીઝનના સર્વાગી વિકાસ માટે સતત કાર્યરત લોહાણા મૈત્રી મહિલા મંડળ દ્વારા કરણપરા ચોક, કેશરીયા વાડી ખાતે સમર કાર્નીવલ અંતર્ગત સીઝનેબલ અથાણા વિવિધ વાનગીઓનાં ડેમોસ્ટ્રેશન, સંગીતમય હાઉસી સહીતની સરપ્રાઇઝ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલાઓ ઉ૫સ્થિત રહી આનંદ માણ્યો હતો.અબતક સાથેની વાતચીત દરમિયાન ઇન્દીરાબેન શિંગાળાએ જણાવ્યું હતું કે કેશરીયા વાડી ખાતે સમર કાર્નીવલ અંતર્ગત મ્યુઝીકલ હાઉસી સીઝનેબલ અથાણા જેમાં ભાગ લેનાર બહેનો દ્વારા અથાણા બનાવી લઇ આવ્યા હતા. તથા અમારા જજ દ્વારા તેનું જજીંગ કરવામાં આવશે. તથા અનેક ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. અથાણાની સ્પર્ધામાં ૩૦ જેટલી બહેનોએ ભાગ લીધો છે. તથા હાઉસીંમાં બોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો છે.
Trending
- 13ના આંકડાને કેમ “અનલકી” માનવામાં આવે છે ? શું છે આ અશુભ નંબરની વાત
- 25 દિવસમાં પાંચ હત્યા નીપજાવનાર સિરિયલ કિલર રાહુલ જાટની ધરપકડ
- રાજુલા: ઘાતરવાડી ડેમ બચાવવા કવોરી લિઝો બંધ કરવા બુલંદ માંગ
- ગુજરાત પ્રવાસન વિભાગની અનોખી પહેલ; ફોટો ક્લિક કરો અને ઈનામ મેળવો
- 97 વર્ષ પહેલા રાજાશાહીના સમયમાં બનેલી જી.જી હોસ્પિટલનું 500 કરોડના ખર્ચે નવ નિર્માણ
- National Milk Day 2024 : જાણો શા માટે ઉજવવામાં આવે છે અને તેનું મહત્વ!
- ઘોર કળિયુગ! જમવા મુદ્દે ઝઘડો કરી કપુતે પોતાની જ વૃદ્ધ માતાને ઉતારી મોતને ઘાટ
- નમો લક્ષ્મી યોજના હેઠળ રાજ્યની લગભગ 10 લાખ વિદ્યાર્થિનીઓને ₹138 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી