અમરેલી જિલ્લાના ધારી તાલુકા ના સરસીયા ગામે આરોગ્ય તંત્રની બેદરકારી સામે આવેલ તેમજ એક જ પરિવારમાં આઠ સભ્યોને ડેન્ગ્યુની અસર હાલ અમરેલી પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ તેમજ સરસિયામાં ડેન્ગ્યુના ઘણા કેસ જોવા મળે તેમ છે તો ગામ જનોની એવી માંગ છે આરોગ્ય તંત્ર ઘરે ઘરે આવી તપાસ કરે તેમજ ગામમાં વહેલી તકે દવાનો છટકાવ કરવામાં આવે.