ચીનની સામ્યવાદી સરકાર દેશમાં રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે કોઇપણ પ્રકારની બાંધછોડ કરતી નથી. ચીનના આ વલણ સામે વિશ્ર્વના કહેવાતી માનવ અધિકાર ચળવળ વાળા પણ પોતાની ચાંચ ડુબાવી શકતા નથી. ચીનના કરાગાર નામના ઉત્તર-પશ્ર્ચિમ ચીનના હજારો ઉપઘર અને અન્ય મુસ્લિમોને નજર કેદ જેવી સ્થિતિમાં બંધનું બનાવી લીધા હોવાનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સમુદયા સામે આવ્યો છે.
ચીન સરકારે વિશાળ વિસ્તાર ફરતે જાળીની વાળ રચીને મોટા સમુદાયને એવો સંદેહ સ્થિતિમાં મૂકી દીધા છે સરકારને એવો સંદેહ છે કે બાળકોને મસ્જીદોમાં બ્રેઇનવોશ કરવામાં આવે છે. સરકારે તમામ મસ્જીદોને મોનિટરીંગમાં રાખી છે. કારાગારની મુલાકાતે ગયેલા પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે અમે કોઇ સ્થાનીક રહેવાસીઓના ઇન્ટરવ્યુ શુઘ્ધા લઇ શકયા ન હતા કેમ કે ચારે તરફ સુરક્ષા દળોનું ચેકીંગ અને પ્રતિબંધકતા નો અમલ કડક પણે કરાવવામાં આવી રહ્યા છે. દરેક ૧૦૦ મીટરના અંતરે ચોક પોસ્ટ અને હથિયાર ધારી જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.ઉપઘર સંપ્રદાયના લોકો પોલીસની ગેરહાજરી વગર કોઇ પ્રવૃતિ કરી શકતા નથી. લધુમતિ મુસ્લિમોને સત્તાવાર ઓળખપત્ર અને ઠેરઠેર વ્યાપક તપાસનો સામનો કરવો પડે છે. ચેક પોસ્ટ પર જયાં સુધી આઇડેન્ટીફાય મશીન નાગરીકોની ઓળખ વેરીફાય ન કરે ત્યાંથી સુધી નાગરીકને મશીન પરથી દાઢી હટાવવાનો હુકમ પણ નથી.
ચીનમાં લધુમતિઓમાં ઉપઘર કયાંક નજીક અને અન્ય સુન્ની મુસ્લિમો રહે ચાઇનીઝ બહુમતિ સાથે રહે છે. આ સ્થિતિમાં સમીક્ષા કરવા ગયેલી ટીમને પોલીસ ઠેરઠેર રોકીને તપાસતી હતી. તેમના મોબાઇલ ફોનમાં સંવેદનશીલ હોય તેવા ફોટા પણ ડિલીટ કરી દેવામાં આવતા હતા.
ઉપઘર મુસ્લિમોની વસ્તી ધરાવતું આખું શહેર સંપૂર્ણપણે લશ્કરના સંકંજામાં રાખવામાં આવ્યુેં છે. ઘરમાં વારંવાર તપાસ અને સતત જાપતો રાખવામાં આવે છે. કાસગરથી તુર્કી સાથે વ્યવહાર ધરાવતા અનેક પરિવારોને અતિ ઝાપતાને સામનેા કરવા પડે છે. કાસગરમાંથી સરકારે સાત હજાર જેટલા અનાથ બાળકોને શોધીને પોતાના આશ્રયમાં લીધા હતા. દરેક ગલીના નાકે વીસ વીસ કેમેરા ઘરના દરવાજા, દુકાનો અને ખાસ કરીને મસ્જીદના દરવાજા પર લગાવાયેલા કેમેરાનું સતત મોનીટરીંગ કરવામા આવે છે. મસ્જીદના દરવાજામા લગાવેયલા કેમેરાના ડેટાનું સતત અભ્યાસ કરવામાં આવે છે.
સર્વેલેન્સ ટેકનોલોજી અને કેમેરા બનાવતી કંપનીઓને કડાકો પડી ગયો છે. શહેરમાં થોડી જ એવી મસ્જીદ દેખાય છે. જયાં શુક્રવાર આંગણીના વેઢે ગણાય તેટલા જે લોકો નમાઝ પઢવા આવે છે. એ મસ્જીદોમાં વર્ષે પહેલા હજારોની સંખયાની જમાતો થતી હતી.
ચીન સરકાર દ્વારા દરેક મસ્જીદોમાં નમાઝ પઢવા આવનારા દરેક વ્યકિતની સઘન તપાસ અને કેમેરા અને સર્વેલેન્સની હાજરીમાં જ તમામ પ્રવૃતિઓ કરવાની ફરજ પડી છે. નાના બાળકોને પણ સવાલો પુછવામાં આવે છે કે તમારા માતા-પિતા કુરઆન પડે છે. એક બાળકીએ અધિકારીઓને પોતાની માતા કુરઆન પડાવતી હોવાનું જણાવતાં બીજા દિવસે જ પોલીસે આખા પરિવારને ઉપડાી લીધો હતો.
ચીનના કાસગાર સહીત ના ઘણા શહેરોમાં ઉપઘર મુસ્લિમોને કડક રીતે નિયંત્રિત કરી લેવામાં આવ્યા છે. વીમીલીયન સ્કેવરફીટના કેમ્પમાં વિસ્થાપિતોને રાખવામાં આવ્યાં છે.ચીન સરકાર દ્વારા કરસગાર શહેરને મોટી જેલ બનાવી દીધી હોય તેમ ઉપઘર મુસ્લિમો સહીતના લધુમતિઓને સતત કેમેરાની દેખરેખમાં રહેવાની ફરજ પાડવામાં આવી છે.