જુનાગઢ માળીયા હાટીના નજીક રામવાવના પાટીયા પાસે સોમનાથ જેતપુર ફોરટ્રેક ઉપર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો.જેમાં એકનું ઘટના સ્થળે મોત જયારે ચાર લોકો જખ્મીરીતે ઘાયલ ઘાયલોને માળીયા હાટીના 108 દ્વારા સરકારી હોસ્પીટલે ખસેડાયા જયારે 108 પણ પણ ઉપડતી ન હોવાથી લોકોએ ધકામારીને ઉપાડી હોવાનું સામે આવ્યું.
જુનાગઢ માળીયા હાટીના નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળે મોત
Previous Articleમવડી બ્રિજનું જનતા લોકાર્પણ: ૧.૨૫ લાખ વાહન ચાલકોને હાશકારો
Next Article સૌરાષ્ટ્રભરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટો