મસાલાની સીઝનને ધ્યાનમાં રાખી સ્પેશ્યલ આચાર મસાલા લોન્ચ કર્યા: પાંચ રાજયોમાં પ્રોડકટનું વેચાણ
જૂનાગઢ શહેરની જનતા માટે લાઈવ ડેમોસ્ટેશનનું કામ રાજાણી ગ્રુપ શહેરનાં અલગ અલગ એરીયામાં આયોજન સાથે કરી રહ્યું છે. તે પૈકી મોતી બાગ એરીયાથી શરૂઆત કરીને ગઈકાલે લાઈવ ડેમોસ્ટેશન ઝાંઝરડા રોડ પર સમાપન કરેલ છે.જેમાં ઝાંઝરડા રોડ તથા આજુબાજુનાં એરીયા તરફથી બહુજ સારો એવો કંપનીને વેચાણમાં પ્રતીસાદ મળેલ છે. અને જૂનાગઢ શહેરનું દરેક શહેરી જનતો એકસ્ટ્રા સ્ક્રીમનો ભરપૂર લાભ લીધો છે. અને મેળવે છે તો તેના માટે રાજાણી ગ્રુપ દરેક પ્રોડકટ વાપરતા દરેક કસ્ટમર વર્ગનો હૃદયપૂર્વકઆભારમ ને છે.
અને હજુ આગળ ઉપર કંપનીના લાઈવ ડેમોસ્ટ્રેશન જોષીપરા માર્કેટ એરીયા તથા ટીંબાવાડી એરીયા માટેનું આયોજન કરશે. તો આ ડેમોસ્ટ્રેશન જગ્યા ઉપર આવી અને કંપનીએ મુકેલ એકસ્ટ્રા સ્ક્રીમનો લાભ લેવાનું ચૂકશો નહી કંપનીનો આ ડેમોસ્ટેશનનો હેતુ ફકત ને ફકત જૂનાગઢની દરેક શહેરી જનતા ને ઘરે ઘરે કંપનીનો દરેક પ્રોડકટસ પહોચાડવાનાં હેતુથી આયોજન કરે છે. શહેરી જનતાને ખ્યાલ છે જ કે, રાજાણી ગ્રુપની હાલ દરેક પ્રોડકટસ ચા, મસાલા, મુખવાસ, અગરબતી, માચીસ, વોશીંગ પાઉડર, ડીર્ટજન્ટ બાર,નાહવા માટેનો બાથશોપ, ટોયલેટ કલીનર તો ખરૂ જ પણ મસાલાની સીઝનને ધ્યાનમા રાખીને કંપનીએ સ્પે. આચાર મસાલા (અથાણા માટે) બારેમાસ ભરવા લાયક પણ લોન્ચ કરેલ છે.
રાજાણી ગ્રુપ કંપની અત્યારે દરેક પ્રોડકટ સાથે સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ તથા અન્ય પાંચ રાજયો સાથે ૪ થી ૪.૫ લાખ (ચાર થી સાડાચાર લાખ) વેચાણ કાઉન્ટર ઉપર પ્રોડકટ પહોચાડે છે, જે કંપનીનું સ્લોગન સાર્થક કરે છે, કે રાજાણી ગ્રુપ એટલે ‘જીવનભરનું અતુટ બંધન’ ઉપરોકત આ કાર્ય માટે કંપનીનાં એમ.ડી. ધર્મેન્દ્રભાઈ રાજાણીનું કહેવું છે કે આ કામ ગ્રુપ કે ગ્રુપના સંગઠનથી અને ઈશ્ર્વરનાં આર્શીવાદથી જ થઈ શકે છે. અને ટીમનો આ કાર્ય માટે વિપુલભાઈ ભટ્ટ તથા તેમની દરેક સભ્યો ટીમ ખૂબજ ઉત્સાહથી કાર્ય કરે છે.