લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને તેવામાં રાજકોટ ના ધોરાજી તાલુકાની એક સોસાયટીમાં પોસ્ટરો લગાડવાથી રાજકીય ગરમાવો ઉભર્યો છે.રાજકોટ જીલ્લાના ધોરાજીનાં વિશ્વ કર્મા સોસાયટીમાં પોસ્ટરો લગાડ્યા છે આ પોસ્ટરોમાં લખ્યું છે કે અહીં નબળી નેતાગીરી કરતાં નેતાઓએ મત માંગવા આવવું નહીં કારણકે અહીં નાં મતદારો રોડ રસ્તા અને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે આ પોસ્ટર લગાડવાથી રાજકીય ગરમાવો સામે આવ્યો છે.
ધોરાજી: ચૂંટણીનો ગરમાવો જનતામાં પણ જોવા મળ્યો
Previous Articleચોટીલામાં પશુ ભરેલ વાહન પલટી મારી જતાં પશુઓને ઇજા પહોંચી
Next Article બિહારના છપરામા રેલવે દુર્ઘટનામાં ૧૪ ડબ્બા ખડી પડયા