૪૮૦૦૦થી વધુ બુથ વિસ્તારકોની કામગીરી ઉપર નજર રાખવા પ્રદેશ કક્ષાએ કોલ સેન્ટર ઉભુ કરાયું
ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય સ્તરેી શરૂ યેલા વિસ્તારક યોજનાને ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણીલક્ષી અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે તેમાં પંદર દિવસ માટે શ્રમદાન આપવા તૈયાર હોય તેવા કાર્યકરોને પ્રમ ચરણમાં ૨૮ મેી ૫ જૂન દરમિયાન ૪૮૦૦૦ી વધારે બૂ કક્ષાએ મોકલવાનું નક્કી કર્યું છે. બીજો તબક્કો ઓક્ટોબર માસના પ્રમ સપ્તાહમાં યોજવામાં આવશે. અલબત્ત, ગયા વર્ષે ત્રિદિવસીય અભ્યાસ વર્ગના કાર્યક્રમમાં નલિયાકાંડની કતિ ઘટના અને કેટલાક નેતાઓની સંડોવણીઓના આરોપોી સતર્ક બનીને ભાજપે નવ દિવસના વિસ્તારક કાર્યક્રમમાં કેટલીક સૂચક પાબંદી લાદી છે. વિસ્તારકોએ બપોરના સમયે કોઇ પ્રચાર કાર્ય અને રાત્રિ રોકાણ કરવાનું રહેશે નહીં એમ બે મુખ્ય નિયંત્રણો છે.
વિસ્તારક યોજનામાં માટે કાર્યકરોની પસંદગી પહેલાં તેઓનો તમામ પ્રકારનો ઇતિહાસ અને અભિપ્રાય એકત્રિત કરાયો છે. એટલું જ નહીં આ વિસ્તારકોને એમના બૂ સિવાય નજીકના બૂ સોંપવામાં આવ્યા છે જેી તેઓ વિસ્તારોી ોડાક વાકેફ હોય અને રાત્રિ રોકાણની આવશ્યક્તા ન પડે. આ જ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં નજીકના ગામો સોંપવામાં આવ્યા છે.
રાજ્યભરમાંી ૪૮૦૦૦ી વધુ બૂ ઉપર એટલી જ સંખ્યામાં કાર્યકરો વિસ્તારકો તરીકે નવ દિવસ અલગ અલગ સોંપાયેલી કામગીરી કરવાના છે આ કામગીરી માટે તેઓએ સવારે અને સાંજે એમ બે સમય નિયત કરાયો છે. આ કામગીરી સમયસર શરૂ ઇ કે કેમ તેમજ જે કામ પૂરું ાય તેને બીપેજી બૂ ટીટી નામની એક એપના માધ્યમી અપડેટ કરી દેવાની સૂચના અપાઇ છે. આ બન્ને બાબતો પર નજર રાખવા માટે પ્રદેશ સ્તરે એક કોલ સેન્ટર બનાવાયું છે. આ કોલ સેન્ટરમાં ૨૭ સભ્યોની ટીમ તમામ વિસ્તારકો પર નજર રાખશે. ૨૮મીએ સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમને એક સ્ળે સાંભળવામાં આવશે અને એ પછી વિસ્તારકો બૂ સમિતિના સભ્યોના ઘરે તેમજ અન્ય કાર્યકરોને ત્યાં મુલાકાત લેશે, તેમ પ્રદેશ ઉપપ્રમુખ આઇ.કે. જાડેજા અને પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, દરેક વિસ્તારકે એપ્લિકેશન ડાઉનલોડ કરી દેવાની સૂચના અપાઇ ચૂકી છે. આ એપી તેઓએ નવેય દિવસની કામગીરીની નોંધ પ્રદેશને મોકલવાની રહેશે. ૨૯મીએ બૂના પેજ પ્રમુખ સો બેઠક કરશે, બૂ વિસ્તારમાં રહેતાં જનસંઘના આગેવાનો અને અન્ય આગેવાનો સો સંપર્ક કરશે. ૩૦મીઅે બૂમાં રહેતા યુવા અને યુવા મંડળોનો સંપર્ક કરશે. નવા મતદારોનો સંપર્ક કરી પક્ષમાં જોડવા સમજાવશે. યુવાનોને ભીમ એપ ડાઉનલોડ કરાવશે. તાજેતરમાં સુરત શહેર ભાજપમાં એકી વધારે વખત ભાજપના સોશિયલ મીડિયા ગ્રૂપમાં અભદ્ર તસવીરો, સંદેશાઓ અપલોડ યા હતા તેના અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આવી જ રીતે અમદાવાદમાં બનેલી ઘટના અંગે પક્ષ પોતાની રીતે તપાસ કરી રહ્યો છે, જે કોઇ કસુરવાર હશે તેની સામે પગલાં લેવામાં આવશે તેમ ઉપપ્રમુખ આઇ.કે. જાડેજાએ ઉમેર્યું હતું. અમદાવાદ શહેર પ્રમુખ જગદીશ પંચાલે ગુરૂવારે શહેર યુવા મોરચાના પદાધિકારીઓની નિમણૂકો જાહેર કરી છે.