ગુજરાત કોંગ્રેસની વેબસાઈટ હેક થઈ છે. વેબસાઇટમાં હાર્દિકનો કથિત જુનો વિડીયો વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. ભાજપના પ્રવક્તા તજીંદરપાલસિંઘ બગ્ગાએ સ્ક્રિન શોટ ટ્વિટ કરી રાહુલગાંધીને સવાલ કર્યો છે. અને લખ્યું છે કે,”રાહુલ ગાંધી તમે આવા લોકોને પ્રમોટ કરી મત માંગશો”. ઉલ્લેખનિય છે કે, એક મહિનામાં ત્રીજી વખત ગુજરાત કોંગ્રેસની વેબસાઈટ હેક થઇ છે.
Are you really promoting this for votes @RahulGandhi ? pic.twitter.com/7AvHl9umaI
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) March 15, 2019