એક્સિડન્ટ થા ય ત્યારે અચાનક જ ઘણું બધું લોહી વહી જતું હોય છે એવા સમયે તરત લોહી ગંઠાઇ જાય એ માટે ફર્સ્ટ એઇડ સારવાર જરૂરી હોય છે. કેનેડાની યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયાના રિસર્ચરોએ ખાસ કેમિકલ તૈયાર કર્યું છે, જે પાઉડર ફોર્મમાં હોય છે. જ્યારે દર્દી લોહી પાતળું કરવાની દવા લેતો હોય ત્યારે તેનું લોહી કેમેય વહેતું અટકી શકતું ની. એવા સમયે ઓરલ દવાઓ જલદી અસર કરતી ની. રકતવાહિની તૂટી કે ફાટીને બ્લિીં્ડગ વા લાગ્યું હોય તો આ પાઉડર લગાવવાી તરત જ લોહી ગંઠાઇનેે જામી જાય છે અને વહેતું બંધથઇ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.