લિવર આપણી બોડીમાં સૌથી ઇમ્પોર્ટેન્ટ ઓર્ગેન્સમાંથી એક છે. આજકાલની લાઇફસ્ટાઇલના કારણ લિવર કેન્સરનું પ્રામણ વધતું જાય છે. જો કે કેન્સરના ફર્સ્ટ સ્ટેજની ઘણી ખાસિયતો છે, જો એની પર ધ્યાન આપવામાં આવે અને સમયાનુસાર ડોક્ટર પાસે લઇ જવામાં આવે તો એને ઠીક પણ કરી શકાય છે. આજે અમે તમને જણાવીશું કે કેવા પ્રકારના લોકોને લિવર કેન્સરનું વધારે રિસ્ક હોય છે, એના શું લક્ષણો હોય છે અને એનાી કેવી રીતે બચી શકાય છે.
૧. વધારે દારૂ પીવાી લિવર સિરોસિસ નામની બીમારી ઇ શકે છે. જે કેન્સરમાં બદલાઇ શકે છે.
૨. હેપિટાઇટિસ ઇ અને ઈ ના કારણે લિવર ખૂબ ડેમેજ ઇ શકે છે, કેન્સર પણ ઇ શકે છે.
૩. ડાયાલિસિસ કરાવનાર લોકોને ઇન્ફેક્શનના કારણે લિવર કેન્સરનું રિસ્ક વધી જાય છે.
૪. ડાયાબિટીસી નોન અલ્કોહોલિક ફેટી લિવર નામનો રોગ ઇ જાય છે જે કેન્સરનું કારણ બની શકે છે.
૫. મેદસ્વિતાના કારણે લિવર પર ચરબી જમા ઇ જાય છે એનાી કેન્સર વાની શક્યતા વધી શકે છે.
લિવર કેન્સરના લક્ષણો
પેટમાં ઉપરની તરફ ડાબી બાજુ સતત દુખાવો રહેવો લિવર કેન્સરનો લક્ષણ હોઇ શકે છે.
ભૂખ ના લાગવી, અચાનક વજન ઓછું ઇ જવું જેના લક્ષણો લિવર કેન્સરમાં પણ ઇ શકે છે.
લિવર કેન્સરના કારણે પેટમાં પાણી ભરાવા લાગે છે. ઉપરના ભાગમાં ડાબી બાજુ ગાંઠ પણ ઇ શકે છે.
લિવર કેન્સરના કારણે બોડીમાં પીળાશ વધી જાય છે, કમળો ઇ શકે છે.
લિવર કેન્સર હોવા પર સતત તાવ આવ્યા કરે છે જે મહીનાઓ સુધી સારવાર કરાવા છતાં સારો તો ની.
લિવર કેન્સરી આવી રીતે બચી શકાય છે
લિવર કેન્સરનું સૌી મોટું કારણ દારૂ છોડો. એને પીવાનું છોડી દેવાી બચી શકાય છે.
હેપિટાઇટિસ ઇ અને ઈ ના ટીકા લગાવીને એના સંબંધિત ટેસ્ટ પણ કરવો
ડાયાલિસિસ કરીવતી વખતે મશીનની સાફ સફાઇ અને ઇન્ફેક્શન ના ાય એનું ધ્યાન રાખો.
બ્લડ બેંક પાસેી બ્લડ લેતી વખતે જોઇ લો કે એમાં હેપિટાઇટિસનો ટેસ્ટ યો છે કે નહીં.