રાજકોટ જિલ્લાની વિકાસગાથાને આલેખતી પુસ્તિકા વિકાસ વાટિકાનું મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિમોચન કર્યું હતું. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત અને પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા સંપાદિત આ પુસ્તિકામાં રાજકોટ જિલ્લાના વિકાસનો ગ્રાફ આલેખવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રાજકોટ જિલ્લાના વિકાસ કામોને અંકિત કરતી પુસ્તિકા વિમોચન પ્રંસગે પ્રાદેશિક માહિતી કચેરીના સંયુક્ત માહિતી નિયામકશ્રી કે. એ. કરમટા, સહાયક માહિતી નિયામકશ્રી જે. ડી. ત્રિવેદી, પ્રાંત અધિકારી શ્રી ડી.પી. ચૌહાણ, સિનિયર સબ એડિટરશ્રી દર્શન ત્રિવેદી તેમજ પી. આર. એક્ઝિક્યુટિવ શ્રી રાજકુમાર સાપરા તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે.
Trending
- આઇપીએલ હરાજીમાં પંત-અય્યર-વેંકટેશ પર લક્ષ્મીજી વરસ્યાં: વિકેટકીપર્સ-બોલરોની બોલબાલા
- સરકારી વિભાગોમાં દિવ્યાંગ ઉમેદવારો માટે યોજાશે વિશેષ ભરતી ડ્રાઈવ
- ધોલેરા હાઇવે પર સર્જાયા બે અક્સ્માત,1 વ્યક્તિનું મો*ત
- અમદાવાદ: નબીરાઓ બન્યા બેફામ, અમુલ્ય જીવનની કોઈ કદર નથી
- ખાદ્ય તેલની અછતે પામોલિનના ભાવમાં ઉછાળો લાવ્યો
- મહારાષ્ટ્રની મહાજીતમાં ‘સંઘ’ની મોટી ભૂમિકા: ફડણવીસ સી.એમ. બનશે?
- શિયાળુ સત્રનો તોફાની આરંભ: લોકસભા સ્થગીત
- ‘સિંઘમ અગેન’ અને ‘ભૂલ ભૂલૈયા 3’ વચ્ચે ચુપકેથી આવી આ ફિલ્મ, ₹300 કરોડની જોરદાર કમાણી કરી, Imdb રેટિંગ 8.5