ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષાનો શુભારંભ થયેલ છે. જેમાં જોડિયા તાલુકા ભાજપ આગેવાન, કાર્યકરો અને વિદ્યાર્થી ભાઈ-બહેનોને પુષ્પગુચ્છ, ચોકલેટ, બોલપેન આપીને શુભકામના પાઠવી છે. જોડિયા ગામે સ્વ.હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટનો સતત ૧૦માં વર્ષમાં પ્રવેશ થયેલ છે. જેમાં વિદ્યાર્થી ભાઈ-બહેનો તથા વાલીઓ અને અન્ય માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. ગઈકાલે જામનગર જિલ્લાના સાંસદ પુનમબેન માડમે સ્થળ ઉપર હાજરી આપી તમામ વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા માર્કસથી પાસ થાય તેવા આશીર્વાદ આપ્યા હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!