મોરબી જીલ્લા ના આમરણ મુકામે દાવલશા તળાવ સરકાર શ્રી ની સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૧૯ મા ઉડુ ઉતારવા નો કામ સાંસદ મોહનભાઈ કુડારીયા રાજ્ય મંત્રી ઇશ્વરસિહ પટેલ ની હાજરી મા પ્રારંભ કરાયો હતો યોજાયેલ કાર્યક્રમ મા મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાધવજીભાઇ ગડારા જીલ્લા કલેકટર શ્રી માંકડીયા ડિડિયો શ્રી સહિત ગ્રામજનોએ હાજરી આપી હતી છેલ્લા ચાલીસ વર્ષ ના સમય ઉપરાંત થી આ પાંચો વર્ષ પુર્ણા દાવલશા તળાવ માથી કાપ કાઢવા ની તસદિ લેવાય નથી તળાવ મા આવેલી પુરાની કલાત્મક વાવ છે હાલ માં કાપ મા ગારદ (દતાય) ગયેલ છે જે કાપ ના થર દુર થશે ત્યારે બાહાર આવશે તળાવ ખોદાળ મા વિવસથિત અને ભષટાચાર મુકત થાય તેવુ ગામજનો ઇચ્છી રહયા છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત