થોડા દિવસોથી હવામાનમાં આવી રહેલા પલ્ટાને કારણે સ્વાઇન ફ્લૂ અને વાઈરલ ઇન્ફેકશનને લીધે દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે જેથી રાજકોટ આરોગ્ય શાખા દ્વારા ઠેર-ઠેર પ્રજાના સ્વાથ્યને લઈને સતત ધ્યાન અપાઈ રહ્યું છે અને જન જાગૃતિના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આજે રાજકોટ તાલુકાના સરધાર ખાતે આવેલા પ્રધાન મંત્રી શ્રમયોગી પેન્સન યોજના અંતર્ગત સરધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની રાજકોટ જીલ્લા કલેકટર રાહુલ ગુપ્તા તેમજ ડી.ડી.ઓ રાણાવસીયા ત્થા ટી.ડી.ઓ પી.જી.જાડેજા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.મુલાકાત સમયે રાજકોટ તાલુકા પંચાયતના સભ્ય ચેતનભાઈ પાણ તેમજ સરધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કર્મચારી સાથે રહ્યા હતા.તેમજ અધિકારીઓ દ્વારા કર્મચારી તેમજ ગ્રામજનોના પશ્નો સાંભળી અને તેના નિવારણ આગે ચર્ચા પણ કરવામાં આવી હતી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં
- યે હસી વાદીયા !! આ પર્વતોની સુંદરતા મનમોહી લેશે