myad
myad

સિરામિક એસોસિએશન દવારા કેન્દ્રીય નાણાં મંત્રી જેટલી અને મુખ્યમંત્રી રૂપાણી ને લેખિત રજૂઆત

આગામી ૧ જુલાઈ ી લાગુ ઇ રહેલા લતિ ંટેક્સ ના માળખા માં કેન્દ્ર સરકારે સિરામિક ઉત્પાદનો ને ૨૮ ટકા તોતિંગ ટેક્સ માળખા માં સમાવતા સિરામિક ઉદ્યોગ કારો દ્વારા કેન્દ્ર-રાજ્ય સરકાર ને લેખિત રજૂઆત કરી સિરામિક પ્રોડક્ટ ને ૧૨ ી ૧૮ ટકા ટેક્સ માળખા માં સમાવવા લેખિત રજૂઆત કરી છે.

સિરામિક પ્રોડક્ટ પર ૨૮ ટકા જીએસટી ટેક્સ લગાડાતા સિરામિક વસ્તુઓ જેમ કે, સિરામિક વોલ, વિકટ્રીફાઇડ, ફ્લોર ટાઈલ્સ અને સેનેટરીવેર વગેરે મોંઘા બનશે. જેી આમ આદમીનું ઘરનું ઘર બનાવવાનું સપનું માત્ર સપનું જ રહી જશે. આટલું જ નહીં પરંતુ સરકાર દ્વારા લગાવાયેલા ૨૮ ટકા જીએસટીી સિરામિક વેપારીઓને નુકસાની જશે,આીે મોરબી સિરામિક એસો. દ્વારા કેન્દ્રીય નાણાં મંત્રી અરુણ જેટલી તા રાજ્ય ના મુખ્ય મંત્રી વિજય રૂપાણી ને લેખિત રજુઆત કરી સિરામિક ઉદ્યોગ પર લગાવાયેલા ૨૮ ટકા જીએસટીને અયોગ્ય ગણાવી ૠજઝના દર ઘટાડવાની માંગણી કરી છે.

મોરબીનાં સિરામિક એસો.નાં પ્રમુખ કે.જી કુંડારિયા, નીલેશભાઈ જેતપરીયા અને પ્રફુલભાઈ દેત્રોજાએ સિરામિક ઉદ્યોગ પર ૨૮ ટકા જીએસટી દર ગેરવ્યાજબી હોવા નું જણાવી રજૂઆતઆ કહ્યું હતું કે મોરબી નો સિરામિક ઉદ્યોગ દેશનાં ૯૦ ટકા ટાઈલ્સ અને સેનેટરી પ્રોડક્ટનું ઉત્પાદન કરી ચીનને ટક્કર આપી રહ્યો છે. સિરામિક ઉદ્યોગ અગાવી જ વધુ પડતો ટેક્સ ભરતો આવ્યું છે એ સમયે જીએસટી દ્વારા વેપારીઓને ભોગવાનો વધુ પડતો ટેક્સ મોંઘવારી અને નુકસાનીનું વાતાવરણ ઊભું કરશે. જયારે ભારત સરકાર સ્વચ્છ ભારત અભિયાન ચલાવે છે ત્યારે એ અભિયાનનાં ભાગરૂપે તેમાં ઉપયોગમાં લેવામાં આવતાં ટોઈલેટ અને ટાઈલ્સ સોનું તમામ સેનેટરી પ્રોડક્ટનું નિર્માણ મોરબી કરતુ હોય એ સમયે સરકારે સિરામિક ઉદ્યોગ પર લદાયેલો વધુ પડતો જીએસટી ટેક્સ ઘટાડી ૧૨ અવા તો ૧૮ ટકા રાખવો જોઈએ.

નોંધનીય છે કે,સીરામીક પ્રોડક્ટની જેમ બાંધકામમાં ઉપયોગમાં લેવાતી અન્ય પ્રોડક્ટ જેમ કે માર્બલ અને ગ્રેનાઈટો પર ૧૨ ટકા, લેમિનેટ ઉપર ૧૮ ટકા, આર્ટિફિશ્યલ સ્ટોન પર પાંચ ટકાના દર લાગુ કરાયા છે. ત્યારે સિરામિકની પ્રોડક્ટને લક્ઝરી કેટેગરીમાં ગણીને તેના ૨૮ ટકા જીએસટીદર લાગુ કરાયો છે.તે અન્યાયી છે હકીકત માં ટાઇલ્સ અને સેનેટરી પ્રોડક્ટ માત્ર પૈસાદારો જ ઉપયોગમાં લે છે એવું ની. આજે તમામ વર્ગ પોતાના ઘરમાં સિરામિક ટાઇલ્સ અને સેનેટરી પ્રોડક્ટનો ઉપયોગ કરતો ઇ ગયો છે. આી સિરામિક ઉદ્યોગ પર લગાવાયેલો ૨૮ ટકા જીએસટી દર ખુબજ ઉંચો હોય તાત્કાલિક આ નિર્ણયમાં ફેરફાર કરવો સિરામિક એસો. વતી લેખિત રજૂઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.