જુનાગઢ કૃષી યુનિવર્સિટી માં કપાસ સંશોધન વિભાગે વેપારી મિત્રો ખેડૂતો અને જીનીગ મિલો ચલાવતા લોકો ને સાથે રાખી ને કપાસ માં આવતી ગુલાબી ઇયળ નું નિયંત્રણ કરવા માટે એક પરિસંવાદ નું આયોજન કરેલ જેમાં રાસી સિડસ પ્રા. લી  ના ગુજરાત રિજિયોન મેનેજર શ્રી એચ. એન. બંગોરિયા સાહેબ એ ગુલાબી ઇયળ ના નિયંત્રણ વિશે ખેડૂતો ને જાણકારી આપી હતી અને વિશેષ ખેડૂતો માટે રાસી વતી ચાલતી વિવિધ સેવાઓ ની વિસ્તૃત ચર્ચા કરી હતી. જેમ રાસી મિત્રો, રાસી મોડેલ પ્લોટ,કોટન ક્રોપ કેર સેન્ટર, વગેરે ની ચર્ચા કરી હતી. આ પરિસંવાદ માં યુનિવર્સિટી ના કુલપતિ શ્રી ડો. પાઠક શાહેબ, સંશોધક શ્રી ડો ધડુક સાહેબ, મુખ્ય મહેમાન તરીકે જેરામભાઈ વિગેરે હાજર રહિયા હતા. માણાવદર અને ગોંડલ માં ઇઈઈં નું કામ કરતા વર્ધમાન ટેકસટાઇલ લી. ના લોકો એ પણ હાજરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.