એસ ટી બસના કર્મચારીઓની પડતર માંગણીઓને લઈ હડતાળ જોડાયા.રાત્રે ૧૨ વાગ્યાથી અચોક્ક મુદતની હડતાળ મા એસ ટી બસ ના કર્મચારીઓ જોડાયા.એસ ટી બસ મા કર્મચારીઓની વિવિધ માંગણીઓ જેવીકે સાતમું પગારપંચ,ખાનગી કરણ, જેવી ૧૫ જેટલી વિવિધ માંગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા.એસ ટી બસમાં મુસાફરી કરનારા મુસાફરો,વિદ્યાર્થીઓ અટવાયા.એસ ટી બસો ડેપોમાં બસો મૂકી કર્મચારીઓ હડતાળમાં જોડાયા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે, વ્યક્તિની પરખ કરી શકો, શુભ દીવસ.
- રાજકોટમાં મકરસંક્રાંતિ પર ભારત અને આયર્લેન્ડના મહિલા ટીમના ક્રિકેટરોએ પતંગ ઉડાવવાની મજા માણી
- આગથી શૂન્ય થઈ ગયેલી ગોપાલ નમકીન ફેકટરીને ફરી નવા પ્લાન્ટ સાથે શરૂ કરતા બિપીન હદવાણી
- HEROએ લોન્ચ કરિયું ન્યુ HERO DESTINI 125….
- કોરિયન વિમાનના બ્લેક બોક્સે કામ 179 લોકોનો લીધો જીવ
- એક સ્તન કેન્સર ડોક્ટરે કેવી રીતે કર્યો આ રોગનો સામનો
- અમદાવાદ: 7 વર્ષ પછી પણ ન મળ્યું ચાંદી, સુમિત કુમાર શાહે કર્યો હાઈકોર્ટનો સંપર્ક…
- કાલે ગૃહમંત્રી અમિત શાહ વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિમ-સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું લોકાર્પણ કરશે