રાજકોટ જીલ્લાના ધોરાજી માં લેઉઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે કાજલ બેન માવાણી તથા ચાર્મીન ભાઈ રાણપરીયા નાં લગ્ન દીકરી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોટાં વડાળા (કાલાવડ) નાં સહયોગથી કરવામાં આવ્યા હતા તથા ધોરાજી નાં પાટીદાર આગેવાનો અનિલ વઘાસીયા , અનિલ ભાઈ , રાજુભાઈ પટેલ તથા આગેવાનો ની આગેવાની હેઠળની લગ્ન પ્રસંગ યોજાયો હતો દીકરી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોટાં વડાળા કાલાવડ સેવાકીય પ્રવૃતિ ઓ ઘણા વર્ષો કાર્યરત છે જેમાં ગરીબ પરીવાર ની દીકરી ઓને શિક્ષણ ફી અને કરીયાવર માં સહાય , ગૌરક્ષા અને જીવદયા અભિયાન , વૃધ્ધ નિરાધાર માં બાપને તીર્થ યાત્રા નો લાભ , ગુજરાત નાં દરેક ગામડે ગામડે બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ જેવાં અનેક સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા દ્વારા આજરોજ દીકરા દીકરી નો લગ્ન પ્રસંગ યોજાયો હતો તથા પુલવામા થયેલ આત્મઘાતી હુમલા માં જે ભારતીય સૈનિકો શહીદ થયા હતાં તેને શ્રધ્ધાંજલી અર્પણ કરી અને સલીમ આપી હતી
Trending
- Junagadh : ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થતાં પરિક્રમા પ્રવેશ દ્વાર ઇટવાગેટ કરાયો બંધ
- “જનજાતિય ગૌરવ દિવસ” રાજ્ય કક્ષાની ઉજવણી
- Surat : અડાજણ ખાતે આ ગરમ કપડાનો માર્કેટ થયો શરૂ
- Morbi : ખાખરેચી ગામે ખાનગી વીજ કંપની દ્વારા ખેતર માં વીજ લાઈન નાંખતા મામલો ગરમાયો
- Surat : ગેરકાયદેસર બનાવેલા ઝીંગાના તળાવ દૂર કરીને બેદરકારી દાખવનાર સામે કરાઈ તપાસની માંગ
- નારાયણ મૂર્તિએ ફરીથી વર્ક કલ્ચર અંગે નિવેદન આપ્યું
- હોમગાર્ડે વોટ્સએપ પર આપ્યો ટ્રિપલ તલાક…પત્નીએ અમદાવાદમાં નોંધાવી FIR
- શિયાળામાં ઈલેક્ટ્રિક કાર ચાલકો માટે આ ટીપ્સ યુઝફૂલ